________________
સ
જેમકે—સામાન્ય પીપર કરતાં ચાસઠ પહારી પીયરના ગુણ ઘણાજ વધી જાય છે, તે સર્વ સમજદારીની જાણમાં છે જ.
સામાન્ય સમજના લોકો તા પીપરમાં, તેના સામાન્ય ભૂકા માં, અને ચાસઠ હારના છુટેલા ભૂકામાં ખાસ ફરક સમજતા નથી. પણ વૈદકના જાણુકાર તે દરેકની યાગ્ય મહત્તા સમજે છે. અને તેની ખરી ખુબી તા દરદી ઉપરની અસરથી વૈદ્ય અને દરદી આનંદ પામે છે, ત્યારે બરાબર જણાય છે.
કેટલાક અજ્ઞ જીવા 66 આવા કડક જૈન જીવનથી કંઇ ફાયદા કે જીવનમાં ફેરફાર થતા નથી. ” એવી ખાલિશ ઘોષ જીઓ કરીને ખાળમાનસના જનસમાજને ધર્મની પ્રવૃત્તિથી દૂર હઠાવવાના પ્રયત્ના કરે છે. પરન્તુ ખાદ્યથી દેખાવાની ભા વસ્તુજ નથી, દવા પણુ મહારથી તેજાબની જેમ મળતા કે ખરની જેમ ઠંડક કરતી નથી લાગતી. તેમ માનુ પરિણામ બહાર ન જણાતાં માનસ અને આત્મા ઉપર અસરકારક થાય છે. અને આ સર્વ અસરાનું પરિણામ ભવાંતરમાં ઉચ્ચ કક્ષાના સ્થાનમાં, અને ઉચ્ચ સામગ્રીવાળા સોગામાં જન્મરૂપે આવે છે. અને વળી આગળ ઉપર તેવી વિશેષ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ આત્માની વિશેષ ઉત્ક્રાંતિક્રમ વિશેષ આગળ વધતા જાય છે. પેટલે આ મહારથી દેખાવાની વસ્તુજ નથી. જો આ વસ્તુએ બધી નિષ્ફળ જ જતી હાય, તેા આત્માના વિકાસવાદજ નકામા છે, અને જો તેમ હાય, તેા ભણવાથી નાના ખાળક વિદ્વાન ન થવા જોઇએ.
વિદ્વાન્ કે અજ્ઞની પરીક્ષા સામાન્ય જન સમાજને નથી હાતી. તેને ભેદ પણ તેના જ્ઞાતાએજ જાણે છે. સામાન્ય માણસા તા અન્ધેયને માત્ર માણસજ સમજે છે, છતાં “ ભેદ નથી ” એમ કાઇ પણ સમજુ માણસ કહી શકે તેમ નથીજ. લાંખા વર્ષો સુધી અભ્યાસ કરી, શક્તિના સંચય કરી, ડીગ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com