________________
તે વખતે જરા બહેનનું નામ તીર્થગછ સ્થાપિત થઇ હતું. અને વિમળા બેનનું નામ રંજનશીજી સ્થાપિત થયું હતું. જેને નિર્વાહ આજે બનેય માતા-પુત્રી સુમહાજજવલ રીતે કરી રહેલ છે. ન સાધ્વી એટલે
અહિંસા સંયમ
અને તપની મૂર્તિ જેમાં, સાધ્વીજીવન માટેના ઓછામાં ઓછા જરૂરી હોય, તેટલા પણ એ ત્રણ ગુણ નથી, તે સાધ્વીજ નથી. જેન સાથ્વી તે ખાસ કરીને નથીજ. ૩ દદીક્ષા પર્યાયની ૨ મહત્તા છે.
જૈન દીક્ષા પ્રાપ્ત કર્યા પછી માત્ર સાધુજીવનના નિયમ દીર્વદીક્ષા પર્યાય સુધી પાળવામાં આવે, તે પણ માનસિક અને આત્મિક અગમ્ય લાભે અવશ્ય પ્રાપ્ત થાય છે.
અહિંસા, સંયમ, તપ, શાંતિ, ઉપશમ, આચારપાલન, વાયર્ય, ગુરુકુળવાસ, આ બધી સામગ્રી વર્ષોના વર્ષો સુધી જીવનમાં જ ને રાજ બળપૂર્વક ટકાવવી, અને તે લગભગ ૨૫ થી ૩૦ વર્ષ જેવા અરધી જિંદગીના કાળ સુધી તેને વળગીજ, રહેવું, તેથીજ પણ દિવસે ને દિવસે આત્માના તેજમાં અવય વધારો જ થાય છે. તેમાં જરા પણ શંકા રાખવાને કારણ નથી. લાંબે દીક્ષા પર્યાય સ્વતંત્ર રીતે પણ ગુણો ઉત્પન્ન કરનાર " નિવડે છે.
* દવાઓને ભાવનાઓ અને ખરળના વર્ષમાં ગુણ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com