________________
મહમૂદ બેગડ
૪૭૭
અને જટ લેકેનું રક્ષણ કરવું હતું, તેથી તે લેકે તેના સંભારણામાં ઘણું આદરમાન રાખે છે. લખધીરજી અને હાલાજીનો હાને ભાઈ પિતાના વચેટ ભાઈનું જોઈને મુસલમાન થયે; તેને બોટાદનાં ચોવીસ ગામ મળ્યાં. તે તેના વંશમાં ઘણું પેઢી સુધી રહ્યાં. પછીથી તેઓ ધોળકાના તાલુકદારને નામે ગુજરાતમાં એાળખાવા લાગ્યા.
૧૪ કલ્યાણસિંહજી ૧૫ મુજે * ૧૬ રનછ (ત્રીજા) • ૧૭ કલ્યાણસિંહજી (બીજા) ઉરફે બાપજી
:
૧૮ રામભા ( ઈ. સ. ૧૮૦૭-૮ માં કર્નલ વૉકરને કાઠિયાવાડમાં ખંડણી
_| સંબંધી તપાસ ચાલતો હતે.)
૧૯ વખતસિંહજી ૨૦ સુરતાનજી
મૂળીના તાબામાં ૧૩૪ ચોરસ માઈલ જમીન, ૧૯ ગામ, આશરે વીસ હજાર માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે પચાસ હજાર રૂપિયાની થાય છે. તેમાંથી અંગ્રેજ સરકારને જમાબંધી અને જાનાગઢના નવાબ સાહેબને જોરતલબી મળી કુલ રૂ. ૯,૩૫૪ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com