________________
કુતુબ શાહ
૪૬૩
ઢાળાવની ઉજ્જડ ખીણ, સાદરી રસ્તા ઉપર આવેલી છે ત્યાં આગળ છે. તે જાતે કવિ હતા અને તેની રાણી પ્રખ્યાત રાઠોડ કુંવરી મિરાંબાઈ પણ કવિયણ હતી.
મુઝફ્ફર શાહના ભાઈના વંશને શખાન કરીને કુતુબ શાહના સગા થતા હતા, અને જેના તાબામાં નાગાર હતું તેણે મેવાડના રાણાની સામે થવાને કુતુબ શાહને પેાતાની એથે ખાલાવ્યા હતા. હેલી ચડાઈ કરી તેમાં શાહ પડે આવ્યા નહતા, તેના પરિણામ એવા થયા કે રાણાએ ગૂજરાતની ફાજને છેક હરાવી દીધી, અને તેનું કશું ચાલવા દીધું નહિ. આવા કર થયાના સમાચાર કુતુબ શાહે સાંભળ્યા એટલે તે જાતે ચડ્યો; અને સિરાઈના રજપૂતા તે સમયે મેવાડના પટાવત હતા તેમને હરાવીને ડુંગરામાં પ્રવેશ કરીને કામલમેર ભણી ચાલ્યેા. આ ઠેકાણે રાણાએ તેની ઉપર હલ્લે કહ્યો, પણ તે કેટલીક લડાઇયેામાં જય પામ્યા નહિ એટલે છેવટે તેણે સલાહ કરવાને વિનંતિ કરી.
માળવાના સુલ્તાન મહમૂદે આ વેળાએ કુતુબ શાહને પેાતાને એવે અભિપ્રાય જણાવ્યા કે આપણે બે મળીને રાણા કુંભાના દેશ ખેંચી લયે. આ વિષેને સલાહના લેખ ચાંપાનેરમાં બન્નેના એલચિયાએ બંને એકમત થવાથી સેગન ખાઈને સહિ કહ્યા. ખીજે વર્ષે કુતુબ શાહે ચિત્તોડ ઉપર ચડાઈ કરીને આછુ ગઢના કિલ્લા લીધેા, અને ડુંગરાઓમાં પ્રવેશ કહ્યો ત્યાં એ સામાન્ય લડાઈયામાં તે જય પામ્યા. ત્યાર પછી બીજી વેળાએ તેણે પોતાને તાખે થઈ જવાની રાણાને જરૂર પાડી. ખીજે વર્ષે ઈ સ૦ ૧૪૫૮ માં નાગેર જેર કરવાને અર્થે રાણા કુંભાએ ક્રીને હથિયાર પકડ્યાં. ત્યાર પછી ઘણી વારે કુતુબ શાહ તેની ઉપર ચડી આવ્યે, તે જય પામતા કામલમેરના દુય કિલ્લા આગળ આવ્યા એટલે તેના ક્રીને અટકાવ કહ્યો. ત્યાંથી તે અમદાવાદ પા ગયા, તે થાડા દિવસ પછી મરણ પામ્યા. તેને તેના ખાપ મહંમદ શાહની પાસે સુલ્તાન અહુમદના રાજામાં દાટયેા.
ગામમાં એક દેવલ છે તેના ચિત્ર અને વર્ણનને સારૂ ફર્ગ્યુસ્ડનની ઈલસ્ટ્રેટેડ હાન્ડ મુક આફ આર્કિટેકચરના પ્રથમ ભાગનું પૃષ્ઠ ૭૯ મું અથવા તેના ઈઇમ્પ્રેશન્સ એફ ઈન્ડિયન આર્કિટેક્ચરમાં જીવા.
૧ ઉદયપુરના કવિ સામળદાસના અભિપ્રાય પ્રમાણે સીરાંબાઈ કુંભા રાણાની રાણી ન હતી પણ કુંભા રાણાના કુંવર સાંગા રાણાના પુત્ર ભેાજરાજજીની રાણી થાય. આ ભેાજરાજજી કુંવરપદે જ દેવ થયા હતા, તેથી મિરાંબાઈ બાળવિધવા હતાં અને તે મેડતાના ઠાકોર વીરમદેની પુત્રી અને અકબર સામે થનાર ચિતાડના જયમીની વ્હેન થાય. વિશેષ માટે જીઓ રાસમાળા પૂર્ણકા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com