________________
૨૩૪
રાસમાળા
લંકાના રાજા વિભીષણના દૈત્ય કારભારિયા, સાલંકી વંશના શૃંગાર જે સિહરાજ તેને કહેવા લાગ્યા કે, તમે તે। રામના અવતાર છે. તેથી અમારા સ્વામી છે. આવે પ્રસંગ જોઈને ચવન કારભારિયા ડર ખાઈ ગયા, તેમને પછી યાગ્ય શિરપાવ આપીને તેમની યેાગ્યતા વધારી.
જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે ત્યાંતેા રાજા લાંઝા બિજિરાય ગાદિયે બેઠા તેની અગાઉ સિદ્ધરાજ સેાલંકીની કુંવરી તેને દીધી હતી, તેનું લગ્ન થતી વેળાએ કન્યાની માએ વને કપાળે રાજતિલક કર્યું, તે સમયે તેણે આશીર્વાદ દીધા. “મારા પુત્ર! અમારી અને જે રાજાની સત્તા ખળવાન થતી જાય છે તેની વચ્ચેની સીમા જે ઉત્તર તેનેા તું પ્રતિહાર થજે.”
આ બધા બનાવામાં માત્ર લાઝા બિજિરાયતા પિતા દુસાજ ગાદિયે
જ્યાભિષેક કરનાર શ્રીરામચંદ્રજીનું ધ્યાન ધર્યું એટલે તેમણે જ્ઞાનદૃષ્ટિએ એમ જણાવ્યું કે, અમે તા ચાલુકયકલાપ શ્રીસિદ્ધરાજ રૂપે અવતાર ધારણ કર્યેા છે. આ ઉપરથી તેમણે આપની પાસે અમને મેાકલી એવી વિનંતિ કરી છે કે, આપનાં દર્શન માટે આજ્ઞા થાય તે હું સેવામાં હાજર થઈ નઉં, અથવા એમ નહિ તો, પ્રભુ મારા ઉપર કૃપા કરી અહિં આવી અને દર્શન આપે. ત્યારે સિદ્ધરાજે જરા વિચારી કહ્યું: “અ“મારી સાઇએ અમને જ્યારે આનંદની લ્હેર આવશે ત્યારે અમે ત્યાં આવી દરોન આપીશું.” ” એમ કહી પ્રસાદીમાં, પાતાના ગળામાં રેલા એકવલી હાર તેમને આપ્યા. એટલે તે લઇને વિદાય થતાં વ્હેવા લાગ્યા કે કોઈ પ્રસંગે અમારા ખપ પડે તે વેળાએ અમને સંભારશે તે અમે આપની સેવામાં હાજર થઈ જઇશું. એમ કહી ગયા. આ ચમત્કાર જોઈ શ્લેષ્ઠ પ્રધાના તાદિગ્મૂઢ બની ગયા અને પોતાના સ્વામીને માટે જે સિદ્ધરાજ ભણીથી પ્રસાદી (પેાષાક) મળી તે લઇને રવાને થઈ ગયા.
હ્રયાશ્રયમાં કહ્યું છે કે, “સિદ્ધાજ પગે ચાલીને ઉજયંત અથવા રૈવતાચલ, થવા ગિરનાર લંકાધીશ વિભીષણ સહિત ગયા, ત્યાં નેમીનાથની પૂજા કરી, પછી વિભીષણને રત્ન આપી પતે તે જ રીતે (પગે ચાલીને) શત્રુંજય ગયા. ત્યાં ઋષભદેવની પૂજા કરી નીચે આવ્યો, તે બ્રાહ્મણેાને દક્ષિણાદિ આપ્યાં. તેમને સિંહપુર એટલે સિહાર ગામ સ્થાપી આપ્યું તથા તેના ગુજરાન માટે બીજાં પણ ગામ આપ્યાં. પછી અણહિલપુર આવી સહસ્રલિંગ સરોવર બંધાવી પૂરું કર્યું. તેને કાંઠે ૧૦૮ શિવાલય તથા શક્તિનાં દેવાલય, શત્રશાલા, માં વગેરે કરાવ્યાં, અને દૃશ અવતારની પ્રતિસહિત દશાવતારી કરાવી.
મા
૧ કીર્તિકૌમુદીમાં કહેવું છે કે શાકંભરીના રાજા અર્ણોરાજ સાથેની લડાઈ પછી સિદ્ધરાજે પેાતાની કુંવરી અર્ણોરાજને આપી. પણ આ ભૂલ હોય એમ જણાય છે, કારણ કે, અર્ણોરાજની વ્હેર દેવલદેવી નામે કુમારપાળની વ્હેન પરણાવી હતી. એ નૃત્તાન્ત ચતુર્તિથતિ પ્રબંધમાં વિસ્તારથી છે. સિદ્ધરાજને જો કુંવરી હાય તા તે લાંગા અજચરાવને આપી હોય એવા સંભવ છે. (જીવા ગૂજરાતી ચતુર્વિતિપ્રબંધ પૃ. ૮૯) ૨. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com