________________
૧૬૨
રાસમાળા
--
—
-
--
—
આવ્યા હતા, તેથી હોમની જવાળાને આકાશમાં જવાને વારે રહ્યો ન હતો. સિદ્ધરાજે બ્રાહ્મણના શત્રુઓને કુહાડી મૂકીને, પોતાના ઘણા કુશળ કારી
સાહેબ (વેસ્ટર્ન ઇન્ડીયા પૃષ્ઠ ૧૭૩-૧૯૫) ગુજરાતના મેદાન ઉપર અગિયારમા ને બારમા સૈકામાં પહાડી અને જંગલમાં રહેનારા લોકોના હુમલા વિષે કહે. છે કે તે અર્બકની સાથેની સિદ્ધરાજની લડાઈ હશે.
બર્બર નામ જૂના સમયનું છે, અને હિન્દુસ્થાનથી મેરેકો સુધી ફેલાયેલું છે. (વિલસન પુ. ૭ મું પૃષ્ઠ ૧૭૬) અર્બરસ અને બારબેરિયન એ બન્ને નામ વચ્ચે સંબંધ માત્ર ઉચ્ચારના મળતાપણું ઉપરથી જ જણાય છે એમ નથી, પરંતુ સઘળાં સંસ્કૃત પુસ્તકમાં બને, કાંઠે વસનારે પશિ અને અનાર્ય જાતિ કહી છે તે ઉપરથી સિદ્ધ થાય છે.
અરબી ભાષામાં જંગલને બર કહે છે. તે ઉપરથી ઘરમાં રહેનાર તે બરબરી એમ પણ ધારણ થઈ શકે છે. ઉત્તર આફ્રિકા અથવા બાર્બરી સંસ્થાન કહેવાય છે. તેમાં મારકે, આાલજિરિયા, ટૂનિસ અને ત્રિપલી આવી જાય છે. આ સંસ્થાનોમાંના મધ્ય સમુદ્રના કિનારા ઉપર વસનારા લેક બાર્બરિયન કહેવાય છે. કર્નલ ટેડના કહેવા પ્રમાણે મેરેકે મરૂકા=મરૂ મારૂ (રેતીનું રણુ) તેને જે દેશ તે મેરે અને ત્યાંના રહેવાશી મૂર કહેવાય છે. તે શબ્દ સૌર શબ્દનો અપભ્રંશ થઈ શકે છે. મૌર એટલે મારૂકાના રહેવાશી, ભેડ અથવા કે ભેર કે બેર એટલે , ધમાં રાખવા વાળા તે. (મી જૂસના અભિપ્રાય પ્રમાણે) બેબેર એટલે ભરવાડ. મૌરવાનિયાના
માહિક રાજાઓ, તે મારૂ થાન(આફ્રિકાનું મહટું રણ)ના પલ્લી અથવા પાલી ભરવાડ રાજાઓ હતા. બાબરી અને ઈજીપ્તના ફીલીટા અથવા પાલી રાજાઓ તે કોણ? રાતા સમુદ્રના દક્ષિણ કિનારા ઉપર વસનારા અને આબિસિનિયાના રહેવાશી એરબેર લેક ત્યાંથી ખસીને ઉત્તરકાંઠા ભણી જઈ ત્યાં તેમ જ એટલાસ પર્વત ઉપર વશી કબજે કરી રહ્યા, એટલું જ નહિ પણ સહારાના રણ સુધી તેમની જાતિવાળા ધસી ગયા. અને તે ઉપરથી તેઓ વઠ્યા તે સ્થાન બાબરી કહેવાયું. સોલોમન અને તેના સમકાલીન સિશાકના સમયથી આફ્રિકાના પૂર્વકાંઠા અને હિન્દુસ્તાન વચ્ચે ગાઢ વ્યવહાર ચાલતો હતો.
નીચેના બ્રેકોમાં બર્બર નામ આવે છે, અને ત્યાંના રાહુ જેવા ભયંકર દેખાવના લોકને બર્બર માન્યા છે
राहर्बर्बरके देशे संजातः कामवर्जितः।
गौत्रे पैठीनसे ह्येहि सिंहारूढो वरप्रदः ॥ બર્બરક દેશમાં પૈડીનસ ગેત્રમાં જન્મેલો, શરીર વગરને, સિંહારૂઢ થયેલ વરદાન આપનારે એવો ! રાહુ! તું છું તે અહીં આવ. નીચેને હનુમાન નાટકને શ્લોક છે, તેમાં પણ ખબરને જ રાક્ષસ માન્યા છે.
आसीदुद्भटभूपतिप्रतिभटप्रोन्माथिविक्रांतिको । भूपः पंक्तिरथो विभावसुकुलप्रख्यातकेतुर्बली ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com