________________
રાજા કહું સાલંકી
૧૫૧
અલિંગ તલાવ કરાવા માંડયું ત્યારે દૂધમલ ચાવડા જે પેાતાના બનેવી હતેા તેને માળવેથી આડ અને એડણા લાવવાને મેકક્લ્યા. દૂધમલ તેમને તેડવા ગયે, અને તેમને ગામ જઈ તેઓને કહેવા લાગ્યા કે, સિદ્ધરાજ સાલ
“સર્વે નારી ભણે રાજા” આને અર્થ એવા ભાસમાન થાય છે કે સર્વે એટલે સમસ્ત લેાકહે છે કે, રૂપે, રંગે, તે અને ધર્મે નારી તે જશમા જ છે. એમ ભણે છે એટલે ક૨ે છે.
રાસડા
રાજા બેઠે। ભર રે સભાએ, જાયક આવ્યા જાચા; સર્વે નારી ભણે રાજા. ૧ રાન્ત રે જશમાનું રૂપ, એ રે નારી તમધર શે।ભતી; સર્વે નારી ભણે રાજા. ૨ રાજાએ મેલ્યા બારીગર બે ચાર,કે જાએ રે જશમાને તેડવા; સર્વે નારી ભણે રાજા. ૩ ગાયા ચારતલ ભાઇ રે ગેાવાળ, કે કયાંરે વાસા આડા તણે। ? સર્વે નારી ભણે રાજા. ૪ ખરખરીઆરડી વાડ, કે ધૂધરીઆળે ઝાંપલા. સર્વે નારી ભણે રાજા. પ કાગળ દીધા જશમાને હાથ, કે જરામાયે વાંચીને માથું ધૂણ્યું. સર્વે નારી ભણે રાજા. ૬ જશમાએ દીધા સસરાને હાય, સસરે વાંચિને માથું ધૃણિયું. સર્વે નારી ભણે રાજ. છ વ ! તારૂં રૂપ સુરૂપ, એણે ૨ રૂપે લાંછન લાગરો. સર્વે નારી ભણે રાજા. ૮ સસરા! તું હઇડે મ હાર, નહિ રે ટનું જશમા ઓડણી. સર્વે નારી ભણે રાજા. ૯ જશમાને વારે છે બાપ, મ જાજો ધીમડી રે ગઢ માંડવે. સર્વે
૧૦
૧૨
હારા રે દળાવ્યા જશમાએ ધઊં,કળશી દળાવ્યા જસમાએ ભાજ. સર્વે૦ ઘેલા બાપા ઘેલડું શું ખેાલ, એક વાર જાઉં ગઢ માંડવે, સર્વે વિજયા દશમ કેરી રાત, એડેએ ચાળા ખડક્રિયા. સર્વે શરદ પૂનમ કેરી રાત,આડેએ ઊંચાળા પલાણ્યા. સર્વે આડાને ઊતારા દેવરાવે, કે જશમાને ઊતારા મેડિયે. સર્વે મેડિયેં તારી રાણીને બેસાડ, અમે રે ઓડાને ભલાં ઝૂંપડાં. સર્વે એડણાને દાતણિયાં દેવરાવ, જશમાને દાતણુ દાડમી. સર્વે દાતણ તારી રાણીને દેવરાવ, અમે રે એડેને ભલી ઝીલડી. સર્વે એડણેાને ભેજનિયાં દેવરાવેા, જશમાને ભેજન લાડવા. સર્વે લાડવા તારી રાણીને જમાડ, અમે રે એડેાને બલી રાબડી. સર્વે એડણાને મુખવાસિયા દેવરાવ, જશમાને મુખવાસ એળચી. સર્વે એળચી તારી રાણીને ખવરાવ,અમે રે આડાને ભલી મેાથડી. સર્વે૦ એડણાને પાણિયા દેવરાવ, જશમાને પેાઢણ ઢાલિયા, સર્વે॰ ઢોલિયે તારી રાણીને સુવરાવ, અમે રે આડાને ભલી ગેાદડી. સર્વે જશમા ઓડણુ હાલા મારે દ્વાર,હેા તેા બતાવું મારી રાણિયા. સર્વે જેવું તારી રાણિયાનું રૂપ, તેવી રે મારે ઘેર ભાઇયેા. સર્વે જશમા ઓડણ અમારે ઘર હાલ,કહે। તા બતાવું મારા કુંવરે. સર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
૧૩
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
2
www.umaragyanbhandar.com