________________
૧૨૮
રાસમાળા
વહેતું હતું. અને અરણ્ય પણ સારું હતું. અહિયાં પિતાના મુખ્ય પ્રધાનને બોલાવ્યો, ને તેને કહ્યું કે, પુષ્કરના જેવું અહિં એક જળાશય બંધાવો. આ પ્રમાણે આજ્ઞા કરીને તે ઘેર પાછો વળ્યો; તેના મનમાં અનહદ આનંદ “થ. ધર્મના પુત્ર યુધિષ્ઠિરના જેવું તેણે રાજ્ય કરવું. વિસલ એ એક પૃથ્વી
ઉપર ઇન્દ્ર થઈ ગયો. માથે છત્ર ધારણ કરેલ અને બે પડખે ચંમર જેને “ઢળતાં એ, અશ્વનીકુમારના જેવ, રળિયામણે આંખે દેખાય છે. “પુતાસર, તુંવર છત્રીસ શાખા ત્યાં એકઠી મળી, શુરવીર રાજાએ તેમને પિતાની પાસે બોલાવ્યા; તેમને પાનનાં બીડાં આપ્યાં; ગાંધર્વ લોકે તેની “ કીર્તિનું ગાન કરવા લાગ્યા; રાજા, હસતે મોડે, નીચું ઘાલી રહ્યો; દરબાર “આકાશ અંદર જે દેખાવા લાગ્યો, તેમાં ચેહાણ એ ચંદ્ર હતું. સર્વેની “સલામ લઈને તેઓને રજા આપી. સર્વે ઉડ્યા એટલે માંગણે આશીર્વાદ “દેવા લાગ્યા. એક પ્રહર રાત્ર ગઈ એટલે રાજા મેહેલમાં પધાર્યા, ત્યાં
કપૂર, સુખડ, કસ્તુરી અને બીજા સુગંધવાન્ પદાર્થો બેહેકી રહ્યા હતા. “ભેંય ઉપર મૂલ્યવાન અત્તર છાટયું હતું. દીવાનખાનું ભભકદાર રંગેલું “ હતું, તે આનંદ ઉપજાવવાને ગ્ય હતું, તેમાં રાજા પધાર્યા. ત્યાં નાટક“કાર, ગવૈયા અને બીજા ગમ્મત કરાવનારાઓને બોલાવ્યા. તેની માનવંતી “રાણ, પરમારપુત્રીનું સુખ તે ભોગવતે તે રૂપ યૌવનમાં અપ્સરા જેવી હતી, તેને તે પ્રાણુના જેવી પ્રિય હતી, તેને એક ક્ષણ પણ તે વિસાતે નહિ, બીજી કોઈના ઉપર તે કદિ દષ્ટિ કરતે નહિ.”
પરમાર રાણિયે સારંગદેવ નામે પુત્રને જન્મ આપે, તે જ્યારે પાકી
દુહા.
૩૫
ધ્યાનપાલક, નિકુંવર, રાજપાલ કવીશ;
કાલર, કે આ દે, બરને બસ છત્તીશ. ૧ સૂર્યવંશી, ૨ ચંદ્રવંશી, ૩ યાદવ, ૪ કચ્છ (કછવા), ૫ પરમાર, ૬ સાવર (dવર), ૭ ચઆણ, ૮ ચાલુક્ય (સોલંકી), ૯ છંદ (રાંકેલ), ૧૦ શિલાર, ૧૧ આભિચર, ૧૨ દયમત્ત (દાહિમા), ૧૩ મકવાણું (ઝાલા), ૧૪ ગહિલ, ૧૫ ગહિત (સીરિયા), ૧૬ ચારેકટ (ચાવડા, ૧૭ પરિહાર, ૧૮ રાઠોડ, ૧૯ દેવ, ૨૦ ટાંક ૨૧ સિંધવ, ૨૨ અનિધ (અગન), ૨૩ પોતિક, ૨૪ પટિહાર (પ્રતિહાર), ૨૫ દધિખટ, ૨૬ કાર્ટપાલ (કોટ), ૨૭ કોટપાલ, ૨૮ જુન (કુલ કે હુણ), ૨૯ હરિતક હાડા), ૩૦ ગીર ગાડ), ૩૧ કમાખ (માડ કે જેઠવા), ૩૨ મટ (જ), ૩૩ ધ્યાનપાતક (ધાન્યપાલક), ૩૪ નિકુંભ, ૩૫ રાજપાલ, અને ૩૬ કાલછર (કલર).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com