________________
મૂળરાજ સાલંકી
બન્ને બાજુએ ગાંધર્વ ગાન કરવા લાગ્યા; અને ચાકરા પંખાથી વા ઢાળવા લાગ્યા. જે જોશિયાએ તેમના જન્મથી યેતિષ્ના અભ્યાસ કરેલા તે મુહૂર્ત શોધી હાડવા સૂર્યના તડકામાં શંકુ માંડીને ઘડીનું માપ હાડવા એઠા. કુળગારે હાથી અને ઘેાડાની રાજા પાસે પૂજા કરાવી. છેવટે છડીદારે આગળ ચાલ્યા; સનિકા હથિયાર સજી દરવાજા આગળ હારબંધ ઉભા રહ્યા. ફરી વાદિત્રના નાદ થયા. રાજા ગાદી ઉપરથી ઉડ્ડયો એટલે “જયજયના' શબ્દ ઉચ્ચારી તેને કપાળે પુરેાહિતે તિલક કર્યું. આગળ ચાલતાં મૂળરાજે અને તેના સુભટાએ, બ્રાહ્મણ અને ભાટ જે યશ ગાનારા ક્હેવાય છે તેને દાન આપ્યાં. પર્વત જેવા કાળા અને કદાવર હાથી ઉપર ચડતાં રાજાએ કુળદેવીને નમસ્કાર કહ્યા, માથે મેઘાડંબર છવાયા; આગળ ચાલતાં ઘેાડાઓના હણહણાટ થવા લાગ્યા; સર્વે જયજયના પેાકાર કરવા લાગ્યા; મ્હેલથી તે નગરના દરવાજા સુધી કેસરના પાણીના છંટકાવ થયા; પૌરણિકા અને વેદિયા આશીવંદ દેવા લાગ્યા કે, “તમારા જય થાએ, અને તમારા શત્રુએ દક્ષિણમાં યમને દ્વાર પહોંચજો.” જેમ જેમ અશ્વારી આગળ ચાલવા લાગી તેમ તેમ નગરમાં વધારે ભીડ થવા લાગી; કસુંબલ લૂગડાં વ્હેરેલી અને ઘરેણાંના ચમકાટથી શાલતી એવી ક્રિયાની ભીડ શેરિયામાં થવા લાગી. ભીડાભીડમાં ફૂલના અને મેાતિયેાના હાર તૂટવા લાગ્યા; ચૌટામાંથી જતાં લેાકેા ફૂલલથી રાજાને વધાવા લાગ્યા; નગરની સ્ત્રિયે! ઘરના કામધંધા છેડીનેઅને છેકરાંને રડતાં મૂકીને અશ્વારીને ટ્રાડ જોવાને ચાલિયે; રસ્તે ચાલતાં કેટલાંક ગામ સુધી, ગામડાના લેાકેા, પેાતાના રાજાને જેવાને આવ્યા, કેમકે દેવતાઓમાં જેમ ઇન્દ્ર શાખે છે તેમ મનુષ્યામાં મૂળરાજ રૂપમાં, ગુણમાં અને સત્તામાં શેશભતા હતા.
193
અણહિલવાડના રાજા મ્હોટી સેના સહિત આવે છે એવું સાંભળી ગ્રાહરિપુએ પોતાની ફાજ એકઠી કરી. તેના મળતિયા, ખંડિયા અથવા આવ્યું છે” બીજા રીચર્ડ રાજાના ગાદી ઉપર બેસવા વ્હેલાં પીતળ ઉપર તે સાધારણ શૃંગાર હતેા-રેવરંડ ચાર્લ્સે બુટલ. એમ. એ. કૃત મૉન્યુમેંટલ બ્રાસીઝ અન્ડ યાબ્સ,' એકસફર્ડ; પાર્ક, ૧૮૪૭. પૃ. ૨૮ માની ટીપ.
૧ કચાશ્રયમાં આને વિસ્તાર આ પ્રમાણે છે:-ચાહરિપુએ પેાતાની તરફથી મૂળરાજની છાવણીમાં દૂત માલ્યા, તેણે ત્યાં જઈ વિવેકથી જણાવ્યું કે:
–
શૌર્યમાં અર્જુન રૂપ ! હે ન્યાય વિરૂદ્ધ વર્જાનારને દંડ દેનાર ! તમારા આવવાનું કારણ અતિ રસથી જાણવાની ઇચ્છાવાળા, સૂર્યસમા ગ્રાહપુિએ ( આપની ક્રૂર ) હું કુસને માલ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com