________________
મૂળરાજ સોલંકી
રાજા જેહુલને પૂછ્યું કે, “ મહાદેવની આજ્ઞા પાળવાને શેષ ઉપાય કરવા “ગ્રાહરિપુને મેં આગળ પાડયા છે; પણ તેને
જોઇયે” વળી તેણે કહ્યું કે
૩
તેણે અલેાચીસ્તાન અને સિન્ધ વચ્ચેની હદમાં આવી રાજ્ય સ્થાપ્યું. તેની દશમી હૅડિયે (૧૪૬મેા) લાખિયારભડ થયા, તેણે સમે નગર (પાછળથી નગરઠઠ્ઠા) વસાવી રાજગાદી કરી. તેને કુંવર (૧૪૭) લાખાજી (ઉર્ફે લાખા ધરારા) થયા, તેની પછી તેને ન્હાના કુંવર ઉન્નડજી ગાયે બેઠા અને મ્હોટા કુંવર (૧૪૮) સેડજી કચ્છમાં આવી પાટગઢના રાજા વાધમ ચાવડા જે તેને મામા થતા હતા તેનું રાજ્ય લઈ ઈ. સ. ૮૧૯ માં ગાયેિ બેઠા. તે પછી તેના કુંવર ૧૪૯ સાડજી થયા, તેણે કચ્છના વાગડમાં થકોટના કિલ્લા, ઇ. સ. ૮૪૩ માં તેના બાપે ખાંધવા માંડ્યો હતા તે, પૂરા કર્યો. તે પછી તેના કુંવર (૧૫૦) ફૂલછ થયા, તેણે ઇ. સ. ૮૫૫ થી ૮૮૦ સુધી રાજ્ય કર્યું. તે પછી તેનેા કુંત્રર લક્ષરાજ (લાષાક) લાખાજી કે લાખા ફૂલાણી થયા. તેણે
ઇ. સ. ૮૮૦ થી ૯૦૯ સુધી રાજ્ય કહ્યું.
આ ઉપરથી જણારો કે લાખા ફૂલાણી અને ગ્રાહારપુ પતયેાતામાં પિત્રાઈ થતા હતા. ૧ “મૈં જ ચાહરિપુને ગાદિયે સ્થાપ્યા છે, પણ એ લગ્નમાં જન્મેલેા માટે નિર્લજ્જ, પરિવ્રાજકાને હિંસક નિકળ્યા; ત્યારે હું પૂછું છું કે, હું એના નાશ શી રીતે “કરૂં ? કેમકે, પાતે જ જેને સ્થાપેલા છે, તેને પાતેજ ઉખેડે એમ હું એને વિનાશક શી “રીતે થાઊં ? એમ કયા ઉર્જા (સાત્વિક) પુરૂષ કરે ? વધ્યુત્ર અને અવયરૂપ વિરૂદ્ધ કાર્યની પ્રાપ્તિ થઈ માટે શું કરવું જોઇયે તે તમે કહો.
“ભીતિના અસ્થાન અને મતિના પરમ ધામ, રાત્રુના સંહારનારા, હું મહાશય ! જંબક ! તમે બૃહસ્પતિ જેવા છે, અને જેહુલ ! તમે શુક્ર જેવા બુદ્ધિમાન છે, તા તમે “એક પણ ક્ષણ વિલંખ કયા વિના જ યાગ્ય હાય તે કહી દ્યેા.” ત્યારે જેહુલ ખેાલ્યા:“ચર્મવતી નદી( રૂધિરની ચર્મ સહિત વ્હેતી નદી )ના સર્જનાર ( બહુ યજ્ઞ “કરનાર ટૂંતિદેવ ) જેવા, તથા રૂક્ષ્વાન (પર્વત) જેવા અતિ ઉન્નત, અને કક્ષિવાન્ “જેવા સંપૂર્ણ ધાર્મિક ! હું સર્વ ભૂપતિએ ઘુંટણ વાળીને નમન કરાયલા ! એ આહીર “( આાભીર ) ગધેડા(ચક્રીવાન)ને ઉદ્દેશીને જે શંભુએ આપને કહ્યું તે યુક્ત જ છે.
“ઉદનવા=ષિ ( જેનામાં પાણી છે એવા) તેના અપત્ય=ઔટ્ટનવત તેમના દ્રાહ કરનારા-આદનવત–એ નામના આશ્રમમાં થયેલા ઋષિઓને દ્રાહ કરનાર એ સુરાષ્ટ્ર “દેશના રાજાએ મારી નાંખેલા (તીથૅપાંથ) તીર્થયાત્રા કરનાર લેાકનાં અસ્થિચર્માદિથી “છવાયલી, સમુદ્રકિનારે આવેલી પ્રભાસભૂમિ પ્રયત્નવાનને પણ અગમ્ય થઈ પડે છે. “જે સુરાભૂમિ શ્રીવિષ્ણુએ કરીને ઉત્તમ રાનથી યુક્ત (રાજનવતી) હતી, તેને દ્રુમિ નામના અસ્રવાળા હેાવાથી ઉર્મિ (લેહેર) સહિત સમુદ્ર જેવા ભયંકર જણાતા, અને કૃમિના રોગવાળાના જેવી સૌર્યની ગરમીની ચેળ થયેલા, આ રાજાએ, નઠારા રાનવાળી કરી નાંખી છે.
“હાથમાં યવ લીધેલા એવા જે મુનિયેા તેમની ગાયા, માહિષ્મતીપુરીના ઈશ (કાર્તે. વીર્ય-સહસ્રાર્જુન) પેઠે હરનારા, વૃષભના જેવા સ્કંધવાળા, ભાનુમતીના પતિ (દુર્યોધન) “જેવા આ, ગરૂડધ્વજ (કૃષ્ણની ત્રા ઉપર ગરૂડનું ચિહ્ન છે), અને કપિધ્વજ (અર્જુનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com