________________
પ
રાસમાળા
જેવા પ્રતાપ બતાવીને, પેાતાના મામાના રાજ્યની વૃદ્ધિ કરીને, અને સર્વને પ્રિય થઈ પડીને, બાલ્યાવસ્થામાં પ્રખ્યાતિ પામ્યા. રત્નમાળાનેા કર્તા તેને વિશ્વાસધાતી, દયાહીણુ અને પેાતાની જ ચડતીમાં તત્પર રહેનારા કથે છે તે તેનાં પાછળનાં કૃત્ય ઉપરથી સિદ્ધ થાય છે. “તે વર્ષે કાળા પણ દેખાવમાં “સ્વરૂપવાન હતા; કામદેવને વશ હતા; કંજુસ હતા તેથી તે દ્રવ્ય ભોંયમાં હાટી મૂકતો; યુદ્ધકળામાં કુશલ નહતા, પણ શત્રુની સામે થતા તે ઠગાઈથી વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને નાશ કરતા.” જ્યારે તે પાકી ઊંમરને થયા ત્યારે સામતસિંહે દાની, ધૃતમાં તેને રાજ્યાભિષેક કરાવ્યા; પણ જ્યારે શુદ્ધિ આવી ત્યારે રાજાએ તેની પાસેથી રાજ્ય પાછું લીધું. જેન ગ્રંથકર્તા હે છે કે, તે દિવસથી ચાવડાએએ દાનને મહિમા ઘટાડી દીધા એવી હેણી ચાલી. મૂળરાજે એક વાર રાજ્યને સ્વાદ ચાખ્યા, તે તેને મૂકવા ગમ્યા નહિ. તેણે ફેજ એકઠી કરીને પોતાના મામા ઉપર હલ્લેા “માંખ ફોડી નાંખી.” ખાસદારને અચરજ લાગ્યું અને તેણે ઘેર જઈને રાજાને સમાચાર ક્યા. રાજા તેમને મહાપુરૂષ સમજીને તેમની પાસે આવ્યા, અને તેમનું મુખ જોઈ વતી ગયા કે, આ કાઈ કુલીન અને પ્રતાપી પુરૂષા છે એમની પાસે કાંઈ હશે ખરૂં, માટે સરત ખકીને તે પડાવી લેવું. પછી તે ખેલ્યા કે, તમારા હેવા પ્રમાણે મારી ઘેાડીને જો પંચકલ્યાણી વહેરે અવતરે તે પાટણનું અધ્ રાજ્ય મારે તમને આપણું, ને તે ઉપરાન્ત મારી સેનાજી (કુમારપાળ રાસામાં લીલાદેવી લખી છે.) વ્હેન પરણાવું. ને જે તમારી વાત નૂફી પડે તેા તમારૂં સર્વસ્વ લુંટી લઉં. આ ઠરાવ અન્યાન્ય માન્ય કરચો, ને બન્ને ભાઈ દરબારમાં રહ્યા. પછી સુમારે પંદર દિવસે ઘેાડીને પ્રસવ થયા. તેને ચાર પગ તથા હે ધાળુ એવા પંચકલ્યાણી અને ડાખી આંખ ફૂટેલી એવા વછેરા અવતરચો. આ બનાવ જોઇને સામંતસિંહ ચાવડાએ અર્ધું રાજ્ય આપવાની હા કહી, પણ જાતિ, કુળ જાણ્યા વિના બ્લેન પરણાવાની ના કહી, પણ પેલા રજપૂતાએ પેાતાની સર્વ વાત તેને કહી દીધી તેથી રાન્ન ખુશી થયા ને બીજને વેરે ન્યા પરણાવાના ઠરાવ હતા. પણ તે એક આંખ્યે કાણા હતેા, તથા તેણે પેાતાના ભાઈ રાજ વેરે કન્યા પરણાવાની ઇચ્છા જણાવી તેથી તેની સાથે લગ્ન કહ્યું. પછી બન્ને ભાઈ, કેટલાક દિવસ સુધી, ત્યાં જ રહ્યા, તેવામાં સેનાજી બાઇને મૂળરાજ અવતરયો.
મેરૂત્તુંગ એમ હું છે કે, સામંતસિંહે ઘેાડા ફેરવતાં અજ્ઞાતપણે ચાબુક મારી તેથી પેલા ભાઇયેામાંથી એક હું હું કહીને માથું ધૂણાવી પીડા પામતા ખેલ્યા “ ન્યુન્જીન લેવા યેાગ્ય” તમારા ઘેાડાની ગતિ છતાં તમે ચામુક મારી તેથી મને પેાતાને વાગી હાય એમ થયું. સામંતસિંહે કહ્યું ત્યારે તમે આ ઘેડા ફેરવા.” સરલ ફેરવ્યા કે સર્વે દંગ થઈ ગયા ને સામંતસિંહે પાતાની વ્હેન પરણાવી.
કુંવરે ધાડા એવા લીલાદેવી તેને
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com