________________
એકવીશ ભવને સ્નેહસંબંધ ધર્મનું આરાધન કરાય નહી તે મનુષ્યપણું પામ્યાની સાર્થકતા શી?
સંસારમાં તે રાજ્ય, લક્ષ્મી, સી, પુત્ર, અને પરિ વારાદિકને મેહ ત્યાજ્ય હોય છે. યુવાની, સુખ, સમૃદ્ધિ જલતરંગની માફક વિનશ્વર હોવા છતાં એમાંથી છની આસક્તિ છુટતી નથી. રાજ્ય, એશ્વર્ય એ દુર્ગતિને આપનારે છે. વિષય પિાકના ફલ સમાન ઉપરથીજ રમણીય છે. તે પરંપરાએ જેનાથી દુ:ખનીજ પ્રાપ્તિ થવાની છે એવા આ સંસારનો ત્યાગ કરી શીવસુખને આખા સંયમલક્ષ્મીને અંગીકાર કરું તેજ મારો મનુષ્યભવ સફલ થાય. એ વૈરાગ્યની ભાવનામાં રાજાની રાત્રિ પૂર્ણ થઈ ને પ્રાત:કાળ થજે. પટરાણી કલાવતીને રાજાએ પોતાનો અભિપ્રાય પૂછો, રાજાનો અભિપ્રાય જાણી કલાવતી ખુશ થઈ ગઈ.
મહારાજ ! એ વિચાર આપને અવસરને મ્ય છે. ભેગે પણ આપણે ઘણાકાલ ભેગવ્યા, રાજ્યસાહ્યબીય ભેચવી, રાજ્યને ગ્ય પુત્ર પણ થશે, માટે પુત્રને રાજ્ય પાટે સ્થાપી આપણે ચારિત્ર લેવું તેજ એક યોગ્ય અવસર અત્યારે છે. કલાવતીના વચનથી રાજાના ઉત્સાહને પણ વધારો થશે.
મંત્રીઓને બોલાવી તેમની સંમતિ મેળવી શુભ મૂહુર્તી રાજાએ પૂર્ણકલશને રાજ્યાભિષેક કર્યો. પૂર્ણકલશને રાજ્યગાદીએ બેસાડી રાજ્યની સંપૂર્ણ જવાબદારી તેને સોંપી દીધી,
તે સમયે નંદનવનના ઉદ્યાનપાલકે આવીને રાજાને વધામણિ આપી, “મહારાજ! ઘણા શિષ્યના પરિવારવાળા અમિતતેજ ગુરૂરાજ પધાર્યા છે. ઉદ્યાનપાલકની મધુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com