________________
૩
એકવીશ ભવન નેહસંબંધ મંત્રીએ રાજાને ખાનગીમાં કહ્યું સ્વામિન! આપ ધીરજ ધિરો! આપની પ્રિયા હજી હયાત છે. આપ પશ્ચાત્તાપ
ન કરે.” - રાજાની આજ્ઞાથી મંત્રીએ નીશાને સમયે ગુપ્ત સ્થાનિકે રક્ષણ કરેલી રાજપત્નીને રાજા સમક્ષ રજુ કરી, એ પ્રિયાને સાક્ષાત જોઈ રાજા મંત્રીને ભેટી પડ્યો “વયસ્ય! તું મારે ખરે મિત્ર છે! મારી પ્રિયાનું રક્ષણ કરી તે આજે મને નવજીવન આપ્યું. મારું જીવન બચાવ્યું, મંત્રીને સત્કાર, સન્માન કરી રાજાએ તેને ખ્યાલ કરી દીધો ને એ પ્રિયામાં વિશેષ અનુરક્ત થશે અને રાજા સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.
“એ પદ્મરાજાની માફક તું પણ સ્ત્રીને ત્યાગ કરી હવે મૃત્યુ સાથે ભેટવાને તૈયાર થયો છે કેમ ખરુંને? પણ ધમજનેએ બીજાના નાશની જેમ પિતાનો નાશ ન કરે. જગતમાં આત્મઘાત-આપઘાત સમાન મહાન પાપ બીજુ કેઈ નથી, માટે આત્મઘાતજ જે કરે છે તે પછી એના કરતાં સર્વ દુઃખને નાશ કરનાર અને સુગમ એવો આત ધર્મ કેમ ન આચરવો? - જ્ઞાની મુનિ અમિતતેજને ઉપદેશ સાંભળવા છતાંય રાજાના મનને વિચાર કાંઈ બદલાયે નહિ. “ભગવાન ! દુ:ખ દાવાનલથી બળેલા મારા જેવાની વાત જ શી કરવી ? આપ મને ધર્મરૂપી શંખેલ આપો ! જેથી ભવાંતરમાં મારા આત્માની શુભ ગતિ થાય.”
રાજન ! મોહને આધિન થયેલા તું હજી મૃત્યુને ઈચછે છે શું? પદ્મરાજાની માફક જીવતો નર ભદ્રા પામશે, એને વિચાર? જરા તે ધીરજ ધર ?' | સ્વામિન! ધીરજ તે શી રીતે રહે? મેં પાપીએ મરાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com