________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પશુપાલની વાણી સાંભળી ચારે મનમાં રાજી થયા. ચારે સમજ્યા કે પિતાએ ઇન્સાફ ખરાખર કર્યો છે. ચારેના ભાગમાં લગભગ ઢાલત પણ સરખીજ આવે છે જેથી મનમાં રાજી થઈ પશુપાલના પગમાં પડયા. પેાતાના વિવાદ ભાગવાથી એના બહુ બહુ આભાર માન્યા તેમજ મેટા ત્રણે ભાઈઓએ નાના ભાઇને જે વિડમ્બના કરી હતી તેની ક્ષમા માગી. બધા હળીમળી એક થઈ પશુપાલની રજા લઈ પાતાને ઘેર આવ્યા. ખુશી થયા છતા ચારે અંઆએ વર્ષાપન મહેાત્સવ કર્યો.
દર
મત્રીની આ વાર્તા સાંભળી સર્વે સભ્યાએ આનદથી મસ્તક ધુણાવવા માંડથાં, રાજા પણ પશુપાલની ઇન્સાફ કરવાની ચાલાકીથી ચિત થયા તે પશુપાલે અધુ શી રીતે જાણ્યુ હશે? છતાંય લાયન પશુપાલે પાતાની હોંશીયારીથી ચારેના વિવાદ ભાગી ન્યાય કરી દીધા તેમ પ્રિયા પણ શાસ્ત્રજ્ઞ હાવાથી કામશાસ્રની નિપુણતાને લીધે કામકલાથી મને રજીત કરે તેા એ સ`ભવત છે, નાહક એના ઉપર શ’કા લાવી મે' એને જંગલમાં હિંસક જાનવરના શિકાર બનાવી દીધી.” રાજા પદ્મ પશ્ચાત્તાપની આગમાં જલી રહ્યો. મંત્રીએ રાજાના હૃદય પલટા પારખ્યા શાક સાગરમાં મગ્ન થયેલા રાજા મરવા માટે તૈયાર થઈ ગયા. હું મંત્રી! મે મહા પાપકર્મ કર્યુ છે. કામશાસ્ત્રને જાણનારી નિર્દોષ અને પવિત્ર સીરત્નને મેં મરાવી નાખી. પિતાના ઘેર મુખમાં રહેલી એ શુદ્ધ પ્રિયાને મેં... દુ:ખના મહીસાગરમાં ધકેલી દીધી. હા ! હા ! મારાં પાપ ! અમાપ છે માટે હવે પ્રાણાને ધારવા હું સમર્થ નથી. અગ્નિની ચહુ ખડકાવ જેમાં મળીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ.” રાજાને ખરેખરા પશ્ચાત્તાપ થતા જાણી, તવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com