________________
-
-
-
- -
-
-
- -
એકવીશ ભવને સનેહસંબંધ
વિચાર વાદળીઓ પસાર થતી જાણી ચંડાલણી તે ભયની મારી ત્યાંથી છ પાંચ ગણી ગઈ. રખેને રાજા કોપાયમાન થઈને પિતાનું જ સર્વ નાશ કરી ન નાખેમેય કેને વિશ્વાસ છે ?”
એક ધ્યાને જોતાં અચાનક રાજાની નજર બાજુબંધ ઉપર રહેલા “જયસેન એ અક્ષર તરફ ગઈ જયસેન એ અક્ષર જોઈને-ખાતરી કરીને રાજા ચાં. અકસ્માત જાણે વિજળીને આંચકો લાગ્યો કે શું ?
વરસાદના, વિજળીના વાયુના અને ધરતીકંપના અકસ્માતો જ્યારે બને છે ત્યારે આ ધરતી ઉપર આશ્ચર્ય જનક ફેરફાર થાય છે. પરંતુ એક સતીઓમાં શિરેમણિ નારીને કલંકિત બનાવી ભયંકર શિક્ષા કરી દેવાની ભૂલ સમજાય છે, ત્યારે તે એ માનવીની બુદ્ધિનાં દેવાળાં દેખાઈ આવે છે. ઇતિહાસનો પ્રવાહ પણ ત્યારે તો બદલાઈ જાય છે અને તેથી ગર્ભવતી સતી સાધ્વી સીતાજીને વનવગડામાં એકાકી રખડતી મૂકનાર રામના કૃત્યને આજે પણ કઈ વખાણતું નથી,
જયસેન તે કલાના ભાઈનું નામ! શું કલાવતીના પિયરથી કેઈ આવ્યું છે કે? મનમાં વિચારી રાજાએ ગજષ્ટિને ત્યાં પહેરગીર મોકલીને ગજશેઠને લાવ્યા. રાજાના હૃદયમાં તે દરમિયાન અનેક ઉલ્કાપાત મચી રહ્યા. ધરતીકંપની માફક એનું મજબુત શરીર કંપાયમાન થવા લાગ્યું, રાજા આકુળવ્યાકુળ થઈ ગયા “અરે જરા પણ તપાસ કર્યા વગર એકદમ મેં આ શુ હેલી જગાવી?
ગજશેઠ મહારાજની સમક્ષ તરતજ હાજર થયા એને જોતાંજ રાજા થથરાતે બોલ્યો, “બોલ? બેલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com