________________
:
૫૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અવગાહન કરતા માત્ર એકંજ સમયમાં લાખાંત પર્યંત ચાલ્યા ગયા.
ધર્માસ્તિકાય આદિની સહાયતાથી આત્માની ગમ નાગમનાદિ ક્રિયા થઇ શકે છે. તે લેાકાંત પર્યંત ધર્માસ્તિકાયાદિ હાવાથી ત્યાં જઇ અટકી જાય છે. પરંતુ આગળ ધર્માસ્તિકાયાદિકના અભાવ હાવાથી ત્યાંથી આત્મા આગળ જઈ શકતા નથી. કેમકે ચૌદ રાજલાક ધર્માસ્તિકાયાદિ ષડ્ દ્રવ્યથી ભરેલા છે, તે સિવાય અલાકમાં તા આકાશ સિવાય બીજી ફ્રેઇ દ્રવ્ય નથી. ચૌદ રાજલેાકની આજીમાજી અલાક અનંતા છે. એ અલાના પાર પામવાને તા કાઇ સમ નથી. જ્ઞાની પણ જ્ઞાનથી અલાકના અંત દેખી શકતા નથી.
સસારમાં જન્મ મરણ કરતા આત્માને એક ગતિમાંથી શ્રીજી ગતિમાં જતાં અનેક સમય લાગે છે ત્યારે મુક્તિ જનારા આત્મા અનંત શક્તિના ધણી હેાવાથી એક સમયમાં જ લેાકાંત પહેાચી જાય છે.
#
અન’તસુખના ધણી-ભાક્તા હેાવાથી સ થા ક રહિત થતાં જીવ સ્વાભાવિકરીતે જ ઉદગમન કરી લેાકાંતે જઇ અટકી જાય છે. કુંભારના ચાકની માફક કે હિંડાલાની માફક અથવા તેા ધનુષ્યથી છુટેલા ખાણની માફક પૂર્વ પ્રયોગ વડે જેમ તેમની ગતિક્રિયા થાય છે તેમજ કર્મોથી મુક્ત થયેલા જીવની પણ ` એ સિદ્ધગતિમાં ગમનરૂપ ક્રિયા થાય છે. જળમાં માટીના ભારથી દબાયેલું તુ ખડું જેમ માટીથી મુક્ત થતાં નીચેથી ઉપર આવે છે તેમ કરૂપ લેપથી રહિત થતાં જીવ પણ ઉર્ધ્વગતિ કરે છે કારણ કે જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્ધ્વ રહેલી છે તેથી તેની ઉર્ધ્વગતિ થાય છે, અને લેાકાતે જઇ અટકી
જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com