________________
એકવીશ ભવના સ્નેહસઅધ
૪૫
જોઇ તારી આ હાલત થઈ? તારા હૃદયમાં જે થયુ હાય તે કહે તે અલ્પ સમયમાં જ તે તને મેળવી આપું. ”
7
પિતાની વાણી સાંભળી કુમાર-ગુણસાગર મેલ્યા પિતાજી ! એવી મેાહની રમતમાં મને કાંઇ મઝાહુ નથી આવતી. સ્રીયાદિકના વિષયોગને તા હું રોગાની માફક જાણુ' છું, જેથી મારૂં મન તેમાં રમતુ નથી કારણ કે ભવાંતરમાં દેવગતિમાં મે* દેવલાકનાં સુખ સારી પેઠે ભાગવ્યાં છતાં જીવને તૃપ્તિ થઇ નહી. તેા મનુષ્યના આ તુચ્છ લાગેાથી જીવને તૃપ્તિ શી રીતે થશે?
અત્યારે તા મારૂં” મન દેવના ભાગામાં પણ પ્રીતિ ધારણ કરતું નથી તા બીભત્સ એવા મનુષ્યેાના ભાગાની તે વાત શી ? જેને અમૃતનાં પાન કરવાની પણ ઇચ્છા થતી નથી તે શું વિષ પાન કરે કે ? છતાં પણ હું પિતાજી ! તમે જો મારા મનાથ પૂર્ણ કરવાને પ્રસન્ન થયા હ। તા મને શ્રમણપણું' અંગીકાર કરવાની રજા આપેા. કારણ કે ઝરૂખામાં-ગાખમાં ઉભેલા મને મુનિદર્શનથી પૂભવમાં ચારિત્ર પાળેલુ યાદ આવ્યું.” સાવધ થયેલા ગુણસાગરે જાતિસ્મરણ જ્ઞાનની પેાતાના પૂભવ જાણી પિતાની પાસે દીક્ષા લેવાની રજા માગી.
પુત્રની વાત સાંભળી કઇક ગ્લાનિ પામીને શ્રેષ્ઠી એક્લ્યા. પુત્ર ! આ નવીન તારૂણ્યમાં અત્યારે તારે દીક્ષાને સમય નથી. કારણ કે પડિતાએ અનુક્રમે કરી ત્રણે વ સાધવાની આજ્ઞા ફરમાયેલી છે તે પ્રમાણે પહેલી . અવસ્થામાં વિદ્યાભ્યાસ કરવા ને બીજી વયમાં ધન ઉપાર્જન કરી ગૃહસ્થધનું આરાધન કરવું અને ધમ તા ત્રીજી અવસ્થામાં સેવવા કહ્યો છે.
'
હે પુત્ર! તારે પણ ભુક્ત ભાગી જી ત્રીજી અવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com