________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૮૧ ના પણ 12 દુ:ખાણી બહેમાળો બનેલો તે નવી પનીરને શોધ ઘણું ભમિ ફરી વળ્યો. પણ કયાંથી જડે! આકાશ બતાથી એક કરવા પ્રયત્ન કર્યો, પણ એ છે કે ઇલાડી બનું છે કે તે બનાવી શકે
જગલમાં તાપ, ભૂખ, તરસ સહન કરી થા ત્યારે પાછી પિલી કપિલા સાંભળવાથી પુન: વતન તરફ ફર્યો. “અરે! સૂઢ બુદ્ધિવાળા મેં બધું સુવર્ણ વ્યર્થ ગુમાવી દ્યઉં, કેમકે કહ્યું છે કે જડ પુરષ ખુબ કલેશ કરી તેદા કરે છે ત્યારે ભાગ્યશાળી જ એનાં કલ તે ભગવે છે. દાંત બિચાસ હળી દળીને થાકી જાય છે તેને કાબૂલા એક લીલા માત્રમાં ગળા નીચે ઉતારી નાખે છે. મેં પણ ખુબ કષ્ટ વેઠી સુવર્ણ પેદા કર્યું તેને ગુમાવી દેતાં કંઈવાર લાગી? ધન વગર કપિલાને મુખ પણ શું બતાવું.
સુવર્ણ માટે ત્યારે ફરી હું શું સ્વર્ણ ભૂમિ તરફ જાઉં કે વિરહાકુર પ્રિયા પાસે?' એ પ્રમાણે વિચાર કરતે તે અનુક્રમે કઈ ગામે આવ્યા ત્યાં તેને કેઈએ દહિથી મિશ્રિત ભાતનું ભજન કરાવ્યું.
તે રાત્રીને સમયે ત્યાં વડના વૃક્ષ નીચે સૂતેલા તેણે સ્વપમાં જોયું કે પોતાના ઘરમાં ખોદ કામ કરતાં રાથી ભરેલું આખુ ભૂમિગ્રહ જોઈ ખુશ થતા તેણે ગામમાં વર્ધાપન મહેન્સવ કર્યો. સ્વજોને ભોજન કરાવી આખાય નગરને ભાવિત થયે રાજાએ પણ એનું સન્માન વધાર્યું એક નવી કન્યા સાથે લગ્ન કરી સુખી થયા. કપિલ પણ રાજી થઈ તેની સેવા કરવા લાગી.
એ મધુરા સ્વમની મીઠી લહેરોમાં વિહાર કરતા કેશવ બટુક રાભના ભુકવાથી એકાએક જાગ્રત થયે, આયત થયેલો કેશવ વિચાર કરવા લાગે “અરે! સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com