________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૭૯ - “હે બટુક! સંસારમાં તે જ્ઞાનીને ડગલે ને પગલે " વૈરાગ્ય જણાય છે. પણ કેશવ બટુકની માફક કર્થના ખમવા છતાંય આમને વૈરાગ્ય ન આવે તે પછી દેષ કેને?”
એ કેશવ કેણ?” બટન પૂછવાથી કુમારે કેશવનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું.
કેશવ બટુક પૂર્વે મથુરાનગરીમાં દરિદ્વી એવો કેશવનામને બટક (વિપ્ર) રહેતું હતું, તેને કપટી, કુશીલા, રૂપા અને કલહ કરનારી કપિલા નામે પ્રિયા હતી. કનારીનાં લક્ષણને ધારણ કરનારી એ કપિલાનારી શાસમાં કહેલા કુલક્ષણથી ભરેલી હતી, પિંગલ નેવાળી, કર્કશ શબ્દવાળી, ઉડા કપોલવાળી, સ્થૂલ જઘાવાળી, ઉર્ધ્વ કેશવાળી, લાંબા ઓષ્ટવાલી, લાંબા મુખવાળી, દીર્ઘ નાસિકાવાળી તેમજ જેનાં તાલુ, છહવા અને હોઠ (8) શ્યામ છે એવી દુર્બળ અંગવાળીને વિષમ કચયુગલવાળી નારી પતિ અને પુત્રથી રહિત હેાય છે એવી ભ્રષ્ટ શીલવાળી નારીને પુરૂએ ત્યાગ કરવો.
ત્યાગ કરવા ગ્ય નારી કપિલા સાથે પાનુ પાડી કેશવ બટુક દુઃખે દુઃખે દિવસે પસાર કરતો હતો. અન્યદા, કપિલા ગર્ભવંતી થઈ ત્યારે કેશવને કહેવા લાગી. “ઘી, ગાળાદિક પદાર્થ મારે માટે ખરીદ કરવાને તમે દ્રવ્ય લઈ આવે.” કપિલાને ધડાકે સાંભળી કેશવનું હૈયું ઘડયું.
“કપિલાનાં વચન સાંભળી કેશવ બોલ્ય” દ્રવ્ય ઉપાર્જન કરવાનું તો હું કાંઈ પણ જાણતા નથી. તું કઈ જાણતી હે તે ઉપાય બતાવ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com