________________
એકવીશ ભવના સ્નેહસખ ધ
જ
જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાએ સુક્તિથી ફક્ત ખાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઇ શકતા નથી.
ચંદરવામાં વલયાકારે રહેલા એ મેાતીના ઝુમખાના સુખના આસ્વાદ તા મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઇ શકે. એમને કેવુંક સુખ હુશે એની કલ્પના પણ આપણે તા શી કરી શકીયે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com