________________
પૃથ્વીચદ્ર અને ગુણસાગર
મંત્રી, સામંત, સેનાપતિ, મફ્લેશાદિ સાથે કનધ્વજ રાજા અને જયસુંદર યુવરાજે ગુણધર ગુરૂની પાસે મહાસવપૂર્ણાંક દીક્ષા ગ્રહણ કરી. નવેારાજા કનકકેતુ પણ પૂજ્ય એવા પેાતાના વડીલેાને વાંદી શાકગ્રસ્ત થયા છતાં પેાતાના પરિવાર સાથે પેાતાને નગરે ગયા. કનકધ્વજ અને જયસુદર નિર્માળ ચારિત્રને પાળતા, સમિતિ અને ગુસિને ધારણ કરતા રૂડી રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના
ફરવા લાગ્યા.
૪૩૮
દીર્ઘકાલપત ચારિત્રને પાળી પ્રાણાંતે અણુરાણપૂર્ણાંક સમાધિમરણવડે વિજય નામના અનુત્તર વિમાનમાં બન્ને બાંધવા અત્રીશ સાગરોપમના આયુવાળા ઉત્તમ દેવ થયા. એક હાથના શરીરવાળા તે ઉત્પાદ શય્યામાં સુતાં સુતાં પેાતાને સ સમય સુખમાં નિ મન કરે છે. તે ચડવાના મેાતીના ઝુમખામાં ચત્તા નાટારગને જોતા જતા કાલને પણ જાણતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com