SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નામે બે વિદ્યાધરેશ્વરાને સા સા કન્યાઓ છે. એ મને એચરેથરા એકદા રાધાવેધ કરતા તમારા પુત્રો ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને ચાલ્યા ગયા. તે પેાતાની પદામાં તેમના પરાક્રમની સ્વરૂપની ખૂબ તારીફ કરી તેમજ નિમિત્તિયાની વાણી સાંભળી એ કન્યાએ અન્ને રાજકુમારે પર ગાઢ રાગ વાલી થઇ. નિમિત્તિયા પાસે વિવાહ દિવસ જોવરાવી એ અન્ને એ'ચરેતો પાતાના ન્યાદિક માટા પરિવાર તેમજ અથય સાથે અત્યારે આપના તરફ આવે છે જેની વધામણ માટે અમને આપની પાસે માકલ્યા છે. માટે આપ એમના સ્વાગતની તૈયારી કરો.” વિદ્યાધરની વિનતિથી રાજાએ ખુશી થઇને તૈયારી કરવા માડી. મંત્રી, સામતા તે મોટા મોટા રાજપુરૂષા સહિત સ સામગ્રી સાથે તેમની સામે રાજા સ્વાગત માટે નિમાયેા. આખા નગરમાં એ વાત પ્રસરી જવાથી નગરીના લાકા પણ રાજી થઇને એ મહાત્સવમાં ભાગ લેવાને તૈયાર થઇ ગયા. પલકવારમાં સારાય નગરને શણગારી શાભામાં ઈદ્રપુરી સમાન બનાવી દીધું, પાતપાતાની કન્યાઓ સાથે આવેલા ખેચરે ડ્રોનું સારી રીતે રાજાએ માન સન્માનથી આતિથ્ય કર્યું. તેમના ઉતારા માટે વ્યવસ્થા કરી, અનેક રાજપુરૂષા, રાજસેવકો એ હેમાનાની સરભરા કરવા લાગ્યા. એક બીજાની મુલાકાતથી રાજા અને વિદ્યાધરે દ્ર પરમસતાષ પામ્યા, પછીતા વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી વિવાહની ભારે તૈયારીઓ થવા લાગી. સારા મુહૂર્તે અને શુભ દિવસે તે મન્ને રાજકુમારાના વિદ્યાધર આળાએ સાથે મેાઢી ધામધુમથી લગ્ન થઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy