________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૪૧૧
દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓનાં ઉત્કૃષ્ટ સુખને ભાગવતા તે પોતાના મણિ રત્ન જડિત દિવ્ય વિમાનમાં સમયને વ્યતીત કરતા, જતા એવા કાળને પણ જાણતા નહિ, ઇર્ષ્યા, વિષય કષાયથી રહિત તેમજ દિવ્ય ભાગ સુખમાં પ્રીતિવાળા તેમના સુખની આપણે કલ્પનાય શી કરીયે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com