________________
૪
-
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સમાચાર ન મળવાથી દુ:ખી થયેલ કે નગરની સમીપે રહેલા દેવકુલમાં આવ્યું, અનેક મુસાફરે ત્યાં ઉતરેલા હોવાથી પોતે પણ રાત્રી ત્યાં જ પસાર કરવાને નિશ્ચય કર્યો.
રાત્રીને સમયે બધા મુસાફરે એકઠા થઈ સુખદુ:ખની વાતો કરવા લાગ્યા, એ બધામાં એક મુસાફર બોલે,
અરે ભાઈઓ! હું એક મજેહની વાત કહું તે સાંભળે પ્રત્યક્ષ અનુભવેલી એ વાત છે. પરદેશનાં અનેક કુતુહલ જવાને હું ઘરેથી નિકો, વનચર જીવોથી ખળભળી રહેલા કેઈ અરણ્યમાં અનુક્રમે આવ્યો ત્યારે ત્યાં મને એક સ્વરૂપવાન નરને ભેટે થયે એ રાજકુમારની સાથે મુસાફરી કરતાં અમે બન્ને મિત્રો બની ગયા, જમણ કરતા અમે એક શૂન્ય નગરમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા અમે રાજમહેલમાં ગયા છતાં કઈ પણ મનુષ્યપ્રાણ અમને મળ્યું નહિ.
નિશા સમય અમે રાજમહેલમાં જ પસાર કર્યો, ભરનિશા જામે છતે હું તે નિદ્રાવશ થઈ ગયે ને રાજકુમાર વનસાર જાગ્રતપણે મારું રક્ષણ કરવા લાગે ત્યારે મધ્ય
ત્રીને સમયે એક વિકરાળસિંહ આવી પહએ, તેણે રાજકુમાર પાસે મારી માગણી કરી. “હે સુંદર! હુ શ્રુધાથી મહા પીડા પામું છું માટે તારી પાસે સુતેલા નરને ને આપી દે.”
રાજકુમારે તે માગણી સ્વીકારી નહિ“અરે સિંહા મારે શરણે રહેલાને અપાય નહિ, પણ જો તું ભુખે. &ાય તે મને ખાઈ જા” રાજકુમાર રત્નસારની વાણીથી વિરમય પામેલો સિંહ બો.
કહે મહાવ! ગમે તે હિસાબે પણ પોતાનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com