________________
એકવીશ ભવના સ્નેહઁસ અધ
૩૯૧
કન્યા છું, મહાબલવાન રાજા અને યુવરાજની સુખમય છાયામાંથી પણ આ દુષ્ટ અમને ઉપાડી લાવે છે, શું કરીયે દુનિયા બળવાનથી પણ બળવાન છે. ” એ શ્રેષ્ઠીકન્યા સુભદ્રાની વાત સાંભળી રમણી માલી,
પણ સખી ! આ બધુ પરાક્રમ એ કાની સહાયથી કરે છે? શું કોઇ દેવની સહાય છે કે કાઇ વિદ્યાના અને નગરીને તે લુટે છે ? ”
“એમાંનું હું કાંઈ જાણતી નથી પણ દરરાજ એ દુષ્ટ એક ખડગરનની પૂજા કરે છે. ” શેઠની કન્યાની વાત સાંભળી પેલી રમણી ખેાલી.
એ ખડગ મને બતાવ. ” તેણીએ કહ્યું.
પછી તેા તે માળા આ નવી રમણીને લઇ પાતાલ ગૃહમાં અંદર ચાલી એ મણી માણેક અને સુવર્ણ તેમજ ધન ધાન્યથી પાતાળ ગૃહ જોતાં તે બન્ને પેલા ખડ્ગરત્ન પાસે આવી પહોંચ્યા. તે ચંદ્રહાસ ખડ્રગને જોઈ પેલી નવીન શ્રી ખુશી થઈ તેને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી.
સ્તુતિ કરીને તેણીએ એ ખડ્ગને ઉપાડી લીધું ને એ ખડ્ગને સ્થાનકે પાતાનું ખડ્ગ સુકી ઇત્યાંથી પાછી ફરી. નવીન રમણીનું આ કૃત્ય જોઈ બધી કન્યાઓ હાહાકાર કરવા લાગી. “સુખી ! આ દુષ્ટને તારા કૃત્યની ખબર પડતાં જ તને યમના મંદિરમાં રવાના કરશે. માટે ખડ્ગને પાછું હતુ. તેમજ મુકી દે, નહીતર તારી સાથે અમારી પણ 1ઠી વલે થશે. ”
એ કન્યાઓના કલકલાટ સાંભળી આગતુક રમણીસુદરી ખેલી. “ સખીએ ! ગભરાશા નહિ. આ ખડ્ગ સાથેનું મારૂ કૌતુક જરી જુઓ તે ખરી. ધીરજ ધરો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com