SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ - ૩૭૩ એકદા પાતાના સ્નેહી પદ્યોત્તર કુમારને મલવા માટે ગજનપુર નગર તરફ જવા માટે હરિગે મંત્રીને રાજ્યની ચિંતા ભળાવી મોટા પેટવાળે માર વિવી તેની સાથે સામાન્ય રૂપમાં ગર્જનપુરના બજારમાં ઉપસ્થિતપ્રગટ થયો. રાજમાર્ગમાં ઉભા રહેલા એની આસપાસ અનેક વિ તેમજ અન્ય સેકેનું જુથ વીંટળાઈ ગયું પણ પેલા મારની એક લાખ ટકા કીમત સાંભળી બધા પાછા પડયા, અને તે પુરૂષ રાજસભામાં આવી પહોંચ્યો કુમાર પર્વોત્તરના હૃદયમાં આ પુરૂષને જોતાં સ્નેહના અંક પ્રગટ થયા. તેણે આ પુરૂષનું સ્વાગત કરતાં સ્યુલ કાલ માજરને જોઈ પૂછયું, હે સુંદર ! આ તમને ક્યાંથી મળ્યો? મારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાએ આ મારતનની મને ભેટ કરી છે એનામાં ઘણા ગુણ રહેલા છે. એક લાખ દીનાર આપે તે જ આને લઈ શકે છે. ” પેલા પુરૂ-વિદ્યાધરે કહ્યું. એનામાં એવા ક્યા ગુણે છે તેનું વર્ણન કરે ? રાજાના પૂછવાથી વિદ્યાધર બે “એક મહા પ્રામાણિક બીજો ગુણ અને મારેથી આ અજેય છે અને ત્રીજો ગુણ આ માર જ્યાં રાત્રીએ નિવાસ કરે છે ત્યાંથી મૂષકે બાર જોજન દૂર ભાગી જાય છે. એ તે એના બાહ્ય ગુણે છે, પણ અત્યંતરના ગુણોને તો પાર નથી મહારાજ! માટે વિદ્વાને પાસે એની કિંમત કરો. પછી હું મારે સ્થાનકે જાઉં.” રાજાએ બ્રાહ્મણને બોલાવી એ માર હવાલે કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy