________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૬૭ ધર્મ પામી ગઈ, પુત્રીના મરણથી દુઃખી થયેલી પુષ્પ માલાએ સ્તનપાનવડે તે મને હર બાલિકાને ઉશ્કેરવા માંડી. વનમાલા નામે વૃદ્ધિ પામતી એ બાળા નવીન યૌવનને આંગણે આવી. - વસંતમુનિને પિતાના પદે સ્થાપન કરી કુલપતિ પણ સ્વર્ગ ગયા, પુષ્પમાલા પણ દૈવવશાત કાળધર્મ પામી ગઇ, તે વસંતમુનિ હું પોતે.
મારા ગુરૂએ મને કહેલું હતું કે “આ બાળાને જે પતિ થશે તે મેટા મહારાજ-રાજાધિરાજ થશે તે આ બાળા વનમાલાને ગ્રહણ કરી મને આ મોહ બંધનમાંથી હૈ કુમાર! તું મુક્ત કર,
વસંત રાજર્ષિનું વચન અંગીકાર કરી કુમારે આ મમાં વિવાહની ગ્ય સામગ્રી મેલવી વનમાલા સાથે પાણિગ્રહણ કર્યું વસ્ત્ર આભરણ કંઈક હતાં તે વનમાલાને આપી દીધાં. તેમજ પિતાનાં આભરણ અને સિદ્ધ વૈતાલિ વિદ્યા મુનિએ કુમારને આપી, એ રીતે એક મહાન ઉપાધિમાંથી રૂષિ મુક્ત થયા.
એ નવોઢા પ્રિયા સાથે કેટલાક દિવસ ત્યાં સ્થિરતા કરી પછી રૂષિની-કુલપતિની અનુજ્ઞા મેલવી પઘોરકુમાર મથુરાને માર્ગે ચાલ્ય.
મથુરા નગરીમાં પક્વોત્તરકુમાર મથુરા નગરીમાં આવી પહોંચ્યા, રાજ એ તેનું સન્માન કરી તેના નિવાસ માટે ગોઠવણ કરી દેશદેશના રાજાઓ અને રાજકુમારે આવ્યા હતા, આખુંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com