________________
૩૫૦
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાણુએ પણ વિદ્યાધરીને દાન અને માનથી સારી રીતે સત્કાર કર્યો, માન, અને ખાન, પાન આદિ રાજાના સત્કાર અને સન્માનથી ખુશી થયેલાં વિદ્યાધર અને વિદ્યાધરી પોતાના રાજ્યમાં ચાલ્યાં ગયાં,
વૈતાઢયના પિતાના રમણીય નગરમાં રાજ્ય કરતા એ વિદ્યાધરને પોતાની વિદ્યાધરી સાથે ભેગોને ભેગવતાં પુષ્પ સુંદરીને જીવ અગીયારમા સ્વર્ગથી ચવી એવિદ્યાધરીની કક્ષામાં કન્યારૂપે ઉત્પન્ન થયા. તે સમયે રવિકાંતાએ સ્વપ્નામાં મનહર કાંતિવાળી મોતીની માળા જોઈ.
ગર્ભનું પિષણ કરતાં એ વિદ્યાધરીને અનુક્રમે પૂર્ણ માસે પુત્રીને જન્મ થા. સુંદર અંગોપાંગવાળાતે કન્યાને જઈ માતા પિતા ખુશી થયાં, પુત્રીને જન્મ મહેસવ કરી રાજાએ સ્વપ્નને અનુસારે એનું નામ રાખ્યું મુક્તાવલી.
સમયને જતાં કાંઈ વાર લાગતી નથી. કલાનો અભ્યાસ કરતાં શુરસેન મુક્તાવલી બંને અનુક્રમે યૌવનવયમાં આવ્યા,
નેશ્વરની પૂજા અને સાધુજનની ભકિત કરતાં, ચંદ્રના જેવા ઉજ્વળ યશવાળા, તે તીવ્ર વિષય કષાયથી રહિત લેકેને દર્શન વડે આનંદ આપનારાં થયાં
એકદા જયવેગ વિદ્યાધર પિતાની વિદ્યાધરની સમૃદ્ધિને વિસ્તાર પિતાના પરિવાર સહિત પુત્રીના લગ્ન માટે મિથિલા નગરીએ આવી પહોંચ્યા. સેના સહિત મોટા પરિવારવાળા વિદ્યાધરનું રાજાએ સન્માન કર્યું ને એમના, ઉતારા માટે વ્યવસ્થા કરી. રાજા, મંત્રીઓ, રાજપુરૂષો એમની સરભરા કરવા લાગ્યા કુમાર અને કુમારીના વિવાહ નિમિત્ત નગરીને સુશોભિત કરી સ્વર્ગ પુરી સમાન બનાવી, એક શુભ દિવસે મોટા મહેસવપૂર્વક કુમાર કુમારીનાં લગ્ન થઈ ગયાં, કરમચન સમયે વિદ્યારે બહુ રત્ન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com