________________
૩૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુંડળ છે એ ! લક્ષ્મી તે કાંઇ અમારી વાટ જ જોઈ રહી છે ને?” ફાઇને નહી જોવાથી યમુદત્ત કુંડલ લેવાને દાડયા. તેને માત્ત વાર્યો. મિત્ર! આ વિષતુલ્ય કુંડલને લઈશ નહી”, એને નિવારી બન્ને આગળ ચાલ્યા. માતૃત્ત વસુદત્તને એધ માટે એક દૃષ્ટાંત 'કહ્યું,
ફાઇએક નગરમાં દેવ અને યશસ નામે એ વણીક સરખા વ્યાપાર કરી ગુજરાન ચલાવતા હતા. દેવ અદત્તાદાનના નિયમવાળા હતા ત્યારે યશ નિયમ રહિત હતા. એક દિવસ અને થાડીઘણી મુડી સાથે લઇને પરદેશ ચાલ્યા.
મામાં એક કું ડલ પડેલું બન્નેએ જોયુ પણ નિયમભંગના ભયથી દેવે તા એના સામુય જોયું નહિ. જ્યારે યશે એ લેવાના પ્રયત્ન કર્યા. ત્યારે એને દેવે અટકાવી દીધા ધ્રુવની લજ્જાથી યશ કુંડલ ન લેતાં આગળ ચાલ્યા, છતાં દેવથી ગુપ્ત રીતે તે કું ડલ ગ્રહણ કરીને તેની સાથે ચાલ્યા.
યશ મનમાં વિચાર કરવા લાગ્યા કે નિસ્પૃહ એવા આ દેવને ધન્ય છે. જો કે એ જાણતા નથી છતાં આ કુંડલનાં કરીયાણાં ગ્રહણ કરી હું આ ભાગ દેવને આપીશ.” તે પછી કાઈક નગરમાં તેઓ પહોંચ્યા, ત્યાં કુંડલ વેચી ઘણું દ્રવ્ય લઇને કરીયાણાં ખરીદ્યાં, તેના વિભાગ પાડી જ્યારે દેવને સમજણ પાડી આપવા લાગ્યા તા. દેવે તે લેવાની ના પાડી તે પાતાની મૂડીનાં જે આવ્યાં હતાં તે ગ્રહણ કરી લીધાં.
તે રાતના ચાના મકાનમાં ધાડ પડીને કરીયાણા સહિત બધું લુંટાઇ ગયું. દુ:ખી થયેલા યશ દેવ પાસે આવીને રડવા લાગ્યા. તેની દુ:ખી દશા જોઇ દેવ એલ્યા મિત્ર ! અન્યાયથી મેળવેલ પદાથ મહા અનથને રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com