________________
૩૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગમનની વાત કબુલ કરાવી. તે પછી એક દિવસે માતા પિતાને કહ્યા વગર તેઓ ખાનગી રીતે નગરમાંથી નિકલી ગયા, * માર્ગમાં જતાં ધરણે વિચાર કર્યો. “મેરે ભાઈ કદાચ પાછો ઘેર જાય તો તે સારૂ નહિ, માટે એ ઘેર ન જાય એ ઉપાય કરૂં” એમ ચિંતવીને ધરણ બો -હે ભાઈ ! જગતમાં મનુષ્યને ધર્મો જય છે કે પાપે જય.”
ધરણની વાત સાંભળી અચંબો પામી ધન્ય બોલ્યો, “અરે શું તું એટલુંય નથી જાણતો કે જગતમાં ધર્મો જય અને પાપે ક્ષય છે.”
અરે આતે તમે જગતની ઉક્તિ કહી છે પણ તત્વ તે તમે જાણતા નથી. આજકાલ જય તે પાપથીજ થાય છે ધર્મથી નહિ, ધરણે પિતાને કર્યો ખરો કરવા માંડે.
બન્ને ભાઈઓ એ રીતે વિવાદે ચડ્યા ત્યારે ધરણે કહ્યું કે, “આગળ જે ગામ આવે ત્યાં લોકોને પૂછી આપણે નિર્ણય કરીશું પણ એમાં જે પેટે પડે તે જીતનારને એક લેચન આપે.”
ધજો તે વાત કબુલ કરી. જો કે મારે પક્ષ સાચે છે છતાં હું નાના ભાઈનું લેસન લઈશ નહિ. » વિચાર કરતા તેઓ આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. એ લેકેએ કહ્યું કે, ભાઈ આજે તે પાપ થકી જય દેખાય છે ધર્મથી નહિ.” આ અજ્ઞાની અને મૂર્ખલકની વાણું સાંભળી ધરણ રાજી થયો.
બીજે દિવસે ત્યાંથી આગળ જતાં તેમણે માર્ગમાં બીજી ચક્ષનું પણ કરીને આગળ જતાં કઈ ગામ આવ્યું ત્યાં લોકોને પૂછયું, તે તેઓ પણ બોલ્યા કે “ આજે તે ધમી સદાય છે ત્યારે પાપીના પિબાર છે પંડિત પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com