SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આવિકા ચલાવતા હતા તેને પેલા વાધે એક દિવસે મારી નાખ્યા, તે મરીને ભિલ્લુ થયા, એક દિવસ તે ભિન્ન વનમાં ગયા તેને પણ પેલા વાધે મારી નાખ્યા. એ ભિન્નના કુટુબીઓએ વાઘનેય મારી નાખ્યા. બન્ને મરણ પામીને અટવીમાં કલભ અને વરાહ થયા. પૂર્વના વેરથી બન્ને યુદ્ધ કરવા લાગ્યા. તેમને કોઈ શિકારીએ મારી નાખ્યા. મરણ પામીને અન્ને કલભ થયા, પાતાના રાળામાંથી ભ્રષ્ટ થયેલા તેઓ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ભિધોએ યુક્તિથી તેમને પકડી લીધા ને ચંદ્રરાજાને અર્પણ કર્યાં. ત્યાં પણ યુદ્ધ કરતા તેને રાજાએ મહામુશ્કેલીએ જીદા કર્યાં. એ સમયે ત્યાં કેવલી ભગવાન સમવસર્યાં, તેમના ઉપદેશ સાંભળી રાજાએ આ બન્ને હસ્તિઓના વૃત્તાંત પૂછ્યા. કેવલી ભગવાનના મુખથી એ કલભયુગલને વૃત્તાંત જાણી વૈરાગ્ય પામેલા ચદ્રરાજાએ પાતાના પુત્રને ગાઢી ઉપર બેસાડી ચારિત્ર ગ્રહણ કર્યુ, શુદ્ધ ચારિત્ર પાળીને તે સ્વર્ગ ગયા. પેલા બન્ને ગો-કલાક્રોધથી ધમધમતા મરણ પામીને પ્રથમ નરકે ગયા. ત્યાં પરમાધામી કૃતવેદના, ક્ષેત્રકૃતવેદના અને અન્યાઅન્યકૃત વેદના ઘણા કાલ પર્યંત ભાગવીને વારવાર અનેક કુચાનિમાં ભ્રમણ કરશે માટે હું શ્રાવિકા ! હિંસાથી થતા દાષા અને યાથી થતા ગુણાને જાણી તમે હિંસાના ત્યાગ કરો. ” મુનિયાના ઉપદેશ આપીને વિરમ્યા. મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામેલી તે સ્ત્રીઓએ પહેલું સ્થુલપ્રાણાતિપાત વિરમણ અણુવ્રત અંગીકાર કર્યું, જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy