________________
૨૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એવી રીતે તાળુ દઇને બહાર જવા છતાંય તેના મનમાં અનેક દુષ્ટ વિકલ્પ થયા કરતા હતા. એ વિકલ્પના કારણથી તે મહાર પણ અધિક સમય ન ચાલતાં ઝટ પાછા કરતા હતા. કાઇ પણ તેને ઘેર આવતુ તેને તે સહન કરી શકતા નહિ. એ સુરસુર તે હું પાતે,
ભિક્ષુકાએ મારૂં ઘર પછીતા તજી દીધુ અને જૈન સાધુઓએ તે વિશેષે કરીને છેડયુ.. છતાંય ભવિતવ્યતા મળવાન છે. એક દિવસે કાની વ્યગ્રતાથી દરવાજો બધ ર્યા વગર હું બજારમાં ગયા. મૈં મારા બજારમાં ગયા પછી એક મુનિએ મારા મકાનમાં પ્રવેશ કર્યા. મુનિત જોઈ પ્રસન્ન થતી મારી સીઆ માલી, આહા આજે તા આપણા ભાગ્યેાદય થયા”,
પ્રસન્ન થયેલી મારી સ્રીઓએ મુનિને બેસવા માટે આસન આપ્યું, એ મુનિને અકલ્પ્ય હોવા છતાં પણ એ જ્ઞાની મુનિ ભવિષ્યમાં લાભ થવાના જાણીને તે ઉપર બેઠા તેમની આજુબાજી મારી સ્રીએ મુનિને વચમાં રાખીને બેઠી. મુનિ તેમને ધર્મપિદેશ દેવા લાગ્યા.
એ દરમિયાન બજારમાં ગયેલા સુરસુદર હું પાતે કાર્ય પતાવીને ઝટ આવી પહોંચ્યા ને જોયુ તા એકાંતમાં મારી સ્ક્રીઆની મધ્યમાં મેં એક મુનિને જોયા. એ રૂપવાન સુનિને જોઇ મને એમને માટે કંઇક વિચારો આવી ગયા. “આ મુનિને હું કચી રીતે ને શી રીતે શીક્ષા કરૂ' ?'
પ્રચ્છન્નપણે છુપાઇને હું તેમની ચેષ્ટા જોવા લાગ્યા. રાષથી ધમધમી રહેલા મે' તેમને માટે અનેક દુષ્ટ વિચાર ફર્યા. “અરે! આ શ્રમણ અત્યારે એકાંતમાં મારી સીઓની મધ્યમાં બેસીને મઝાક ઉડાવે છે પણ એના શરીરના આઠે અંગામાં હું પાંચ પાંચ લાકડીના પ્રહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com