________________
એકવીશ ભવને સ્નેહસ બધ
૧૯
વ્યવસ્થા થઈ ગઈ, મહેમાનાના આન વિનાદ માટે અનેક પ્રકારની નાટક રચના, ગાન, તાન થયાં. એ આતમાં એમના દિવસ ક્ષણવારમાં પસાર થઈ ગયા. કેવુંકે પુત્યુ કરેલું હાય ત્યારે આવા મહેમાના આવે, એની વ્યવસ્થામાં શું કાંઇ ખામી આવે .
શખના જેવી ઉજ્વળ કાંતિવાળી શખપુર નગરીતે પણ શણગારવામાં શી ખામી રહે. ચાક, ચૌઢ, બજાર અને દુકાનાની લાઇને લાઈન ધ્વજા પતાકાઓથી સુશાભિત થઈ ગૃઇ. રાજદરમાર તેમજ રાજમાર્ગ વર્ષો પતાકા તારણ જેવી બીજી અનેક કારિગરીથી અસકદાર બનાવવામાં આવ્યા, મંત્રીઓએ રાજસેવક પાસે એક દિવસમાં સારાય શંખપુર નગરને મનેાહર સ્વર્ગ નગરી-અલકાપુરી જેવી અનાવી દીધી. ભાગ્યવાન પુરૂષાનાં કાર્ય માત્ર વચન દ્વારાએ જ સિદ્ધ થાય છે.
બીજે દિવસે મહામહોત્સવપૂર્વક રાજમ ત્રીઓ જયસેન કુમારને હાથી ઉપર બેસાડી નગરમાં તેડી લાવ્યા. અનેાહર વાદિત્રોના નાદ ગુંજી રહ્યા છે. સૌભાગ્યવતીએ અધુરાં મ’ગલમય ગીત ગાઇ રહી છે, અનેક નાગરિક જતા જયસેનકુમારને જોવાને રાજમાર્ગ કીડીઓની માફક ઉભરાઈ રહ્યા છે. નગરની એવી અનેક વગરની ભવ્યતાને નિહાળતા જયસેનકુમાર રાજસભામાં આવ્યા. સિંહાસન આરૂઢ થયેલા કામદેવ જેવી કાંતિવાળા શંખરાજાને નમી રાજા આગળ ભેટછુ મૂકી જયસેનકુમાર બે હાથ જોડી રાજાને નમ્યા. શખરાજા સિંહાસનથી નીચે ઉતરી જયસેનકુમારને ભેટયા, બન્ને પરસ્પર મળ્યા. રાજાએ પાતાના સિંહાસન ઉપર જયસેન કુમારને પાતાની સાથે બેસાડ્યુ રંગારની સાથે આવેલા એમના મંત્રીઓ, સુલા વગેરેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com