________________
૨૫૫
એકવીશ ભવને સ્નેહસંબંધ સમીપે આવીને બે, “હે ભદ્ર! ગંગાદેવીએ પ્રસન્ન થઈને તમારા બન્નેનો વર થવાનું મને વરદાન આપ્યું છે. તો દેવ જેવા મારી યાચનાને ભંગ તમારે ન કરવો, હું આજથી તમારે કિંકર છું.” એવા મંત્રને ભણતાંપેટી ઉઘાડીને પરિવ્રાજકે પેટીમાં પિતાને હાથ નાંખ્યો તેટલામાં તે ચપળ સ્વભાવવાળી અને પેટીમાં પુરાઈ રહેવાથી ક્રોધાયમાન થયેલી, તેમજ ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલી એ વાનરીઓએ એને વલુરી નાખ્યો,
વાનરીઓના ત્રાસથી બૂમે બૂમ પાડતો પરિવ્રાજક ધમપછાડા કરવા લાગ્યું. “અરે શિષ્યો! દે ! દોડે! આ દુષ્ટ વાનરીઓએ મને ફાડી ખાધા-મારી નાખ્યો.” એ પ્રમાણે વિલાપ કરતે તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડી ગયે તેની ભૂમે સાંભૂળવા છતાં તેના શિષ્યોમાંથી કોઈ તેની પાસે આવ્યું નહિ,
એ ભૂમિ પર પડેલા પરિવ્રાજકના શરીરને ચુંથતી તેના હાડ માંસનું ભક્ષણ કરતી ને રૂધીરનું પાન કરતી વાનરીઓથી રાત્રીના ચારે પ્રહર વિદીર્ણ થતા પરિવા"જક મરણ પામીને અજ્ઞાન તપથી અજ્ઞાનથી ભરેલા રાક્ષસ થયો. વાનરીઓ પણ ત્યાંથી લાગ મલતાં નાશી ગઈ, પ્રાત:કાળે શિષ્યો ગુરૂને મરણ પામેલા જાણી તેમની ઉત્તર કિયા કરતા શોક કરવા લાગ્યા,
રાક્ષસ થયેલા પરિવ્રાજકે વિલંગણાનથી અભૂમ રાજાને આ બધો વ્યતિકર જાણું તરતજ સુબૂમ રાજાને મારી નાખે, એના જુલમથી નગરના લેકે નાશી ગયા, પણ પરભવના પ્રેમથી અમે બન્નેને તે મીઠી નજરે જેતે તે જ્યારે બહાર જાય છે ત્યારે વેત અંજનથી કરીએ બનાવે છે અને આવે છે ત્યારે કૃષ્ણજનથી આપે પ્રગટ કરે છે,
The
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com