________________
પૃથ્વીચ અને ગુણુસાગર
કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવરકુમાર ત્યાં રહ્યો, પછી શ્વસુરની રજા લઇ પાતાની પ્રિયા સાથે પાતાની માતૃભૂમિ તરફ જવાની તૈયારી કરી. માતાપિતાએ વળાવેલી તે કન્યા પિતાએ આપેલા અપૂ દાયો મહેણુ કરી પતિની સાથે સાસરે ચાલી.
પિતાનું મકાન છેડવાથી ઉદાસ અને અશ્રુ પાડતી બાળાને માર્ગોમાં અનેક પ્રકારે એના મનને વરથકુમાર મધુર વચનથી રીઝવવાના પ્રયત્ન કરતા હતા. પ્રિયે! બે ! જો ! આ હરિણ પાતાના બાળકને ગ્રહણ કરીને વેગથી ધસી આવતા વાઘ તરફ રાષથી કેવું ધસી રહ્યું છે ? જંગલનાં આ વાંદરાં આપણને જોઇને કેવાં નાસભાગ કરી રહ્યાં છે ???
૨૩૮
૩
પંચપરમેષ્ઠી સ્મરણુનું ફળ.
દેવરથકુમાર પરિવાર સહિત પાતાને નગર આવી પહોંચ્યા. રાજાએ પ્રવેશ મહેાત્સવ કરેલા છે એવા દેવરથ માઢા ભરપૂર્વક નગરમાં આવી પિતાને નમ્યા. રાજકુમારના મિત્રના મુખેથી કુમારની પરાક્રમ ગાથા સાંભળીને રાજા રામાંચ અનુભવતા ખુબ ખુશી થયા. આકાશ સાથે વાર્તા કરતા એવા પ્રાસાદમાં નિવાસસ્થાન આપી રાજાએ રાજકુમારના સુખની સવે સામગ્રી તેમાં ભરી દીધી. રત્નાવલી સાથે સુખ ભોગવતા કુમાર ત્યાં દેવતાની માફક પોતાની ચુવાની સલ કરવા લાગ્યા.
એકદા ધ વસુ નામે આચાય અપેાધ્યાના ઉદ્યાનમાં પધાર્યાં. મેઘના આગમનથી મયુરની જેમ ગુરૂઆગમનથી હ' પામેલા રાજા પરિવાર સહિત ગુરૂને વાંઢવાને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com