________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૨૩૩
ને વગાડતા એક ગંધવ અની ગયા. હાથમાં વીણાને વગાડતા તે વિરૂપ ગધ લેાકેાને ખુશી કરતા નગરમાં ચાલ્યા. અનુક્રમે તે સ્વયંવર મંડપમાં પ્રવેશ કરી વીણાવગાડતા સનાં મન રજન કરવા લાગ્યા.
યથાસમયે સખીઓના પરિવાર સાથે મનેાહર વજ્રાલંકારથી સજ્જ માળા રત્નાવલી સ્વયંવર મડપમાં પેાતાના નાજીક હસ્તકમલમાં સુદર વરમાળને ધારણ કરતી ને મદદ ડગલાં ભરતી આવી પહેાચી. શાંતિનું માજી મધે ફરી રહ્યું, બધાય રાજકુમારોની દૃષ્ટિએ રાજબાળા ઉપર પડી ને ત્યાંજ એ સૌંદર્ય રૂપ સૌરભમાં સ્થિર થઈ ગઈ, તે પાતપાતાની કલ્પના પ્રમાણે હૃદયમાં એના રૂપગુણનું વર્ણન કરવા લાગ્યા.
અનેક રાજકુમારોની ષ્ટિ પાતાના ઉપર સમકાળે પડવા છતાં પણ ગભરાયા વગર ધૈર્યથી ડગલાં ભરતી રાજ તનયા રત્નાવલી મ`ડપમાં આવી, એક નિપુણ દાસી રાજકુમારોના રૂપ, ગુણ અને શક્તિનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તે તે રાજકુમારને છેડીને મડપમાં ખાળા આગળ વધતી ગેઇ રાજબાળાને વરવાને આતુર થયેલા રાજકુંવરોને નિરાશ કરતી બાળા મંડપના અનેક રાજકુંવરોનાં વર્ણન સાંભળતી પણ કાઇના તરફ એનુ મન આકર્ષાયુ નહિ વરમાળ એના હાથમાં રહી ગઈ. બધાય રાજકુમારેાના મનમાં ગમગિનીને ઉદાસીનતા છવાઇ ગઇ
તે છેક છેલ્લા આસન સુધી આવી ગઈ પણ એની વરમાળ કાઇના કુંડમાં આરોપાઈ નહિ, હીરા, માણેક અને રત્નાના અલંકારોથી ઝળહળી રહેલા બધાય રાજકુમારો અને વેંતીયા જેવા લાગ્યા હશે, રૂપવાન અને ગુણવાન રાજકુમારો એને મન કાડી સમાન હશે, પાતાની દૃષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com