________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સિદ્ધાંતના ઉચ્ચ તત્વને જાણતા રાજર્ષિ ભણી ગણી ને શાસ્ત્રના પારગામી થયા, તે અપ્રમત્તપણે ચારિત્રનું આરાધન કરતા કર્મરૂપી મલથી આત્માને શુદ્ધ કરવા લાગ્યા. બાર પ્રકારના તપને તપતા રાજર્ષિ પાપરૂપ કર્માંને માળીને ભસ્મ કરવા લાગ્યા. સસારની માહ માયાના ત્યાગ કરી એક મુક્તિમાંજ લક્ષ્ય રાખી તે નિરતિચારપણે ચારિત્રની આરાધના કરતા હતા, એ રીતે કેટલાક વર્ષ પર્યંત તેમણે સયમની આરાધના કરી.
૨૧૬
પ્રાતે દેવસેન રાજર્ષિએ સલેખના પૂર્વક આરાધના કરી. અનશન અ`ગીકાર કર્યું સુકૃત્યની અનુમૈાદના અને દુષ્કૃત્યની નિંદા કરતા તેઓ પાપની આલેચના કરવા લાગ્યા. મનમાં જીનેશ્વરનુ ધ્યાન ધરતા તેઆ એક સિદ્ધોના ધ્યાનમાંજ લયલીન થઇ ગયા. અનશન વ્રતમાંશુભ ધ્યાનમાં રહેલા રાજર્ષિં દેવસેન કાલ કરીને પચમઢેવલાકબ્રહ્મદેવલાકને વિષે બ્રહમે પણે ઉપન્ન થયા. દશ સાગરાપમના આયુષ્યવાળા દેવસેન રાજર્ષિ નરનાથ પછી સુરનાથ થયા. ચંદ્રકાંતા પણ તે દેવલાકને વિષે દશ સાગરે - પમના આયુષ્યવાળા દેવ થયા, ત્યાં પૂનાસ'સ્કારથી અન્ને મિત્રા થયા.
૧૦
જીનપૂજાનું અ ંતિમ ફલ.
આ ભરતક્ષેત્રના મધ્યખડને વિષે રમણીય કુદેશ આવેલા છે ત્યાં ગજપુર નગરના રાજા શ્રીવાહનને લક્ષ્મી નામે પટ્ટરાણીની કુક્ષિને વિષે ચૌદ સ્વપ્રથી સચિત દેવસેનના જીવ બ્રહાદેવલાકમાંથી વીને મન્ન થયા અને ચંદ્રકાંતાના જીવ ત્યાંનુ દશ સાગરોપમનું આયુષ્ય પૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com