________________
એકવીશ સના સ્નેહસ અધ
૨૧૧
ધરનું સન્માન કર્યું, અનેા સત્કાર કરી નગરની બહાર એમના સ્થાન માટે રાજાએ વ્યવસ્થા કરી.
એક સારા મુત્ત ધ્રુવસેન અને ચકાંતાના વિવાહ માટા આડંબર પૂંક થઇ ગયા. વિદ્યાધર માટે પાતાની પુત્રીને કન્યાદાનમાં પુષ્કળ જરઝવેરાત, વસ્ત્રાભરણ વગેરે દિવ્ય વસ્તુ આપી. વિદ્યાધર રવિકિરણ કેટલાક દિવસ પછી સુરતેજ રાજાની રજા લઇ પાતાના પરિવાર સાથે પાતાની રાજધાની વૈતાઢય તરફ ચાલ્યા ગયા ને ત્યાંથી દિવ્ય બાગાને પેાતાની પુત્રી માટે દરરાજ માકલવા લાગ્યા.
૯ દેવસેન
પ્રતિદિવસ ચૈસુર તરફથી આવતા દિવ્ય ભેગાને ભાગવતા દેવસેન કુમાર દેવતાની માફક સુખમાં કાળ વ્યતિત કરતા હતા લાકો ચંદ્રકાંતા અને ધ્રુવસેન કુમારના ભાગાની પ્રશંસા કરવા લાગ્યાં. મનુષ્ય ભવનાં અદ્દભૂત સુખાને તેમના ઐશ્વર્ય જગતમાં એમના ઉત્કૃષ્ટ ભાગ્યની સૂચના કરતાં હતાં, કારણકે પુણ્યશાળી મનુષ્યાને પ્રયાસ કરવાની કાંઈ જરૂર પડતી નથી ખૂદ વિધાતાજ નાજરની માફક એની સેવામાં હાજર રહી એના ભાગ્યને ાગ્ય વસ્તુ મેલવી દેવાની તજવીજ કરે છે.
ધ્રુવસેનના પિતા સુરતેજ નરપતિએ પણ ગુરૂ મહારાજની ધ દેશના સાંભળી દેવસેન કુમારને પાતાનું મોઢુ રાજ્ય અર્પણ કરી દીધુ, તે વિશુદ્ધ પરિણામની ધારાએ ચારિત્રરૂપી રત્ન અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધી લીધું.
પ્રજાનું ન્યાયથી પાલન કરતા દેવસેન નરપતિ દુનાને શિક્ષા કરી સજ્જનાનું રક્ષણ કરતાં ધર્મથી પ્રજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com