________________
૧૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તાપ, ટાઢ વગેરેનું અપાર દુ:ખ હાય છે તે મનુષ્ય જેવા મનુષ્યમાં પણ દુ:ખ કયાં આછું છે? પ્રથમ તા ગર્ભાવાસનાં દુઃખ કાંઇ જેવાં તેવાં નથી. તે પછી બચપણનું મલીનપણ... ધુળ વિષ્ટાદિકથી લેપાવું વગેરે, ચુવાવસ્થામાં વિષેહાદ્રિકનુ દુઃખ, રોગ, શાક, સ’તાપ તેમજ આધિ,બ્યાધિ અને ઉપાધિની અનેક પીડાએ પ્રાણીને ગળે વળગેલી હાય છે. અને વૃદ્ધાવસ્થા તે દેખીતી રીતે નરી પીડા રૂપ જ છે એવા મનુષ્ય ભવમાં પણ પ્રાણીને ક્યાંથી સુખ હોય ???
ભગવાનની દેશના સાંભળી રાજા નિધિકુડલ જીતેથરને નમીને પાતાની નગરીમાં ગયા. સારા મુહૂતૅ પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી સાતે ક્ષેત્રમાં ધનને વાપણું. પત્ની સહિત રાજાએ કર્મના નાશ કરનારી ભગવાન સમીપે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને સારી રીતે આરાધીને આયુ:ક્ષયે બન્ને જણ પ્રથમ સુધ દૈવલાકમાં સુરમિથુનપણે ઉત્પન્ન થયાં દેવદેવીપણે ઉત્પન્ન થઇને દેત્રભવનાં વિવિધ પ્રકારનાં સુખા ભાગવવા લાગ્યાં. કષ્ટથી આરાધન કરેલા સચમનુ' સત્યફલ તા માક્ષપ્રાપ્તિ છે, મેક્ષે જવા માટે દેવભવ તા વિસામારૂપ છે.
૫ લલિતાંગ.
મહા કચ્છ વિજયને વિષે વિજય નામના નગરમાં મહાસેન રાજાની ચંદ્રા નામે પટ્ટરાણી હતી. વિવિધ ઉપા ચેાથી પુત્રની અભિલાષાવાળાં તેમને ત્યાં પાંચ પચાપમનું આયુ પૂર્ણ કરીને નિધિક઼ડલના પુણ્યવાત જીવ પુત્ર પણે ઉત્પન્ન થયા. પુત્ર જન્મથી હર્ષીત થયેલા રાજા મહાસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com