________________
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
પણ એના પૂર્વ ભવના પતિની આપણને શી રીતે ખબર પડે ! આપણે એને શી રીતે શાષી શકીય કે જેથી તેઓ બન્નેના મેળાપ થાય ?”
રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડ્યો. મહારાજ! એક રસ્તા છે. ”
૧૬૪
C
“શા?”રાજાએ આતુરતાથી મંત્રીની સામે જોઇ પૂછ્યુ દેશદેશના રાજકુમારોનાં ચિત્રો તૈયાર કરાવી રાજમારીને બતાવે. એ રાજકુમારામાં જો એના ભવાંતરના પતિ કાઈ હરશે તેા એને જોતાંજ રાજકુમારી તુરતજ પ્રેમ ધારણ કરશે.” મંત્રીની દલીલ રાજાના હૃદયમાં ઉતરી ગઈ.
રાજાએ ચિત્રકારોને ખેાલાવી રાજકુમારોની છત્રીઓ આલેખી લાવવાને દેશપરદેશ વાને કર્યાં. તેમણે અનેક રાજકુમારોનાં ચિત્રપટ રાજાની આગળ હાજર કર્યા. રાજાએ એ દરેક ચિત્રપટા રાજકુમારીને જોવા માટે માકલાવ્યાં,
રાજકુમારીએ બધાં ચિત્રપટા ઉપલક દૃષ્ટિએ જોઇને રંથીજ હડસેલી દીધાં અને કોઇની તરફ એનું આકર્ષણ થયું નહિ. દરમિયાન એક દિવસે મિથિલાનગરીથી આવેલા ચિત્રકારનુ' ચિત્રેલું ત્યાંના રાજકુમાર દેવસિંહનુ. ચિત્રપ રાજકુમારીના હાથમાં પડયું. રાજકુમારીની નજર એ ચિત્રપટ જોતાંજ સ્થિર થઇ ગઈ, અહા! શુ એનુ સૌર્ય ! આ તે દેવકુમાર કે રાજકુમાર !”
દેવકુમાર નહિં રાજકુમાર.” સખીએ હસી પડી. કયાંના રાજકુમાર ?” કઈક ક્ષોભ પામેલી કનકસુદરી એલી.
મિથિલાનગરીના ” એક સખી હસી. “જે ખાળાના એ પતિ થશે તે માળાના સૌભાગ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com