________________
એક્વીશ ભવના સ્નેહસબ ધ
૧૯૧
તમારી દરેક અભિલાષા પૂર્ણ કરવા છતાં એવી કચી ઇચ્છા અધૂરી રહી ગઇ છે કે જેથી વદન ઉપર આટલી અધી ગ્લાનિ છવાઇ રહી છે ?” રાજાની વાણી સાંભળી રાણી ગદગદ કરે અને પાડતી મેલી.
હે દેવ ! રાજકા માં વ્યગ્ર થયેલા આપને એ વાત કહેવાથી શું થાય ? જગતમાં તે એજ સીએને ધન્ય છે કે જેઓના ઉત્સ’ગમાં નાનકડા ખાલક ક્રીડા કરતા હાય, એ પુત્ર રહિત મારે હવે જીવિતનું પણ કામ શું?”
પ્રિયે ! એવી દૈવાધીન વસ્તુઓમાં હુઈ શેાક શુ? પરાક્રમને આધીન હેાય તા અને મેળવતાં વારે ન લાગે ? માટે એવી આવ્રતામાં શાક ન કરતાં ધૈર્યનું અવલ અન ધારણ કરે. જે થાય તે જોયા કરે. ”
સ્વામિન ! તમારી વાત કાંઈ ગળે ઉતરે તેવી ખરાઘર નથી. મણિ, મંત્ર, તંત્ર અને દેવના પ્રભાવ અચિંત્ય હાય છે. તેમની સેવા, પૂજા, અર્ચા કરવાથી માનવીના મનારથા સિદ્ધ થાય છે. આપ એ આખતા ધ્યાનમાં ચા તા આપની કામના કેમ અપૂર્ણ રહે ??
દૈવી તારી અભિલાષા પૂર્ણ કરીશ. વિષાદનો ત્યાગ કરી ધીરજ ધર.” રાજા મનમાં કઈકનિશ્ચય કરી રાણીને આશ્વાસન આપતાં આવ્યા.
મણિ મંત્રના આરાધન કરતાં કાઇક દેવનું આરાધન કરૂ તા શીવ્રતાથી કાર્ય પૂર્ણ થાય? એમ નિશ્ચય કરી કાળી ચતુર્દશીની રાત્રીએ હાથમાં તલવારને ધારણ કસ્સા શ્વા શ્મશાન ભૂમિમાં ચાલ્યા ગયા. પાતાના ભૂલ અવાજે વનદેવતાઓને સભળાવતા ખેલ્યા. હું ધ્રુવતાએ! સાંભળે ? હું” મારા દેહમાં રહેલું માંસ તમને આણુ કરીશ મદલામાં મને એક પુત્ર આપે છ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com