________________
૧૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-------
રાજાએ તરતજ જયતિવિંદ પુરૂષને બોલાવી સારામાં સારૂં મુહૂર્ત જોવરાવ્યું, ઉત્તમ મુહૂર્તને વિષે રાજાએ મંત્રીઓને કુમારનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી.
ટા મહેસો મંડાયા. પિતનપુરે એકવાર ફરીને પાછી સ્વર્ગની શેભા ધારણ કરી, નવીન વસ્ત્રાભૂષણોથી સજજ થયેલા નાગરિકે મેજમજાહ અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા, બાલકથી વૃદ્ધ પર્યત અને ૨કથી રાય પર્યંત સવે શુ સી કે શું પુરૂષ બધાના મજશેખ પૂરા કરવા માટે નગરમાં અનેક સ્થળે નાટથગ્રહે, કીડા, રમતો, ગાન, તાન અને સંગીતના દેખાવે રાજ્ય તરફથી ચેજવામાં આવ્યા હતા. શુભ મુહુર્ત રાજા અને મંત્રીઓએ કુમાર કમલસેનને રાજ્યાભિષેક કરી દીધો. કુમારકમલસેન પિતનપુરના નરપતિ કમલસેન થયા, ત્રણત્રણ મહારાજ્યના - સ્વામી થયા,
શકુંજયરાજાએ હવે કમરૂપ શત્રુઓને જીતવા માટે શીલધરગુરની પાસે ચારિત્રરૂપી રત્નને ગ્રહણ કર્યું. મોહ માયારૂપી સંસારની બદીને ત્યાગ કર્યો. એ મહામુનિ - રાજર્ષિ જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યાથી અષ્ટ કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીવપુરી નગરીને વિષે ગયા, અજરામર સુખના ભોક્તા થયા.
મહારાજ કમલસેન ન્યાયથી પૃથ્વીનું પાલન કરતા નવીન ચંદ્રમાની માફક પોતાના પ્રતાપને વધારતા દેવતાની માફક પિતાને કાલ સુખમાં વ્યતીત કરતા હતા, જૈનશાસનની શોભાને વધારતા ને સામ્રાજ્યલક્ષ્મીને ભોગવતાં
મને ઘણે સમય ભાગમાં ચાલ્યા ગયા. તે દરમિયાન મહારાજ કમલસેનને વટવૃક્ષની માફક અનેક પુત્ર પૌત્રાદિક ચરિવાર થયે. એમની યુવાવસ્થા વિજળીના ઝબકારાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com