________________
૧૪૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જવામાં હું સહાય કરીશ, કારણકે જીવતર સલામત હી તા કાલે સૌ સારાં વાનાં થશે.”
હું સામ્ય ! જેમ તમને સુખ પડે તેમ કરો છ ગુણસુ દરીને રથમાં બેસાડીને વેદરૂચિ શ્રાવસ્તીની સીમાએ આભ્યા, નગરની સમીપે આવીને મલ્યા. હૈ સુભગે! તું તારા પતિને ઘેર જા, હું પણ હવે મારા નગર તરફ જઈશ.” તેઢીજની વાણી સાંભળી ગુણસુંદરી એલી, હવે બીજી વાતથી સ. આજથી તું મારો ભાઇ છે માટે સુખેથી નિ:શંકપણે મારી સાથે મારા નગરમાં ચાલ. એનની સાથે આવવામાં શુ` ભાઇને લા હાય ?”
ભાવીના વિચાર કરતા વેદરૂચિ રથને હાંકતાં નગરીમાં પુણ્યશર્માને મકાને પહોંચ્ચા પુણ્યશર્મા પાતાની પત્નીને જોઇ ખુશી થા. હે નાથ ! ભિલ્લલાકે ધાતુ પાડીને મને લઇ ગયેલા તે આ આધવે મને તેમના પુજામાંથી છેડાવી, માટે એનું બહુમાન કરે. ” પ્રિયાનુ વચન સાંભળી રાજી થયેલા પુણ્યામાં આલ્યા. હું સુંદર ! કાગડાના ટાળામાં હુંસની માફક તમારે ભીલના સહવાસમાં રહેવું ચાગ્ય નથી. માટે સુખેથી અહી રહેા, અહીયાં રહેતાં તમને કાંઇ ન્યૂનતા રહેશે નહી.”
પુણ્યશર્માનાં મધુરાં વચનથી અધિક લજ્જાતુર થયેલા વેદરૂચિ મનમાં વિચાર કરવા લાગ્યા. કાયલના શબ્દ માફક શી એના વચનની મધુરતા ! કામદેવ જેવા તા આ સ્વરૂપવાન છે. સમુદ્રની માફક ગભીર અને કેવા ઉમદા દિલાવર દિલના છે! આ ભાગ્યવાનનું. મેં વગર કારણે
અન કર્યું. અરે! મારામાં તે એનામાં કેટલું અંતર? ક્યાં એની સજ્જનતા ને ક્યાં મારી દુનતા? દુનની માફક બીલાડા લાલુપતાથી દુધની ભરેલી ઢાણીને ભાગતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com