________________
એક્વીશ ભવના સ્નેહસંધ
૧૪૧.
તમારા મારી ઉપર આવા રાગ હતા છતાં તમે મને જણાન્યુય નહિ, જો મને જણાવ્યુ હાત તા નજીકમાં રહેલા તમને મૂકીને હું વિદેશી સાથે પરત નહિ. કારણ કે પાસમાં જ લદાયક આમ્રવૃક્ષને છેડી દૂર રહેલા કેરડાના વૃક્ષની કાણ ઇચ્છા કરે ! આપણાં મન્નેનાં નિર્મળ ફળ . હાવાથી આપણે સપૂર્ણ સુખી થાત. બધુંય સારૂ' થાત. પણ હવે શું ? અત્યારે તે। આપણા સંબધ લેાકમાં નિંદા પાત્ર થાય ને પરલેાકમાં દુતિને આપનાશ થાય. માટે હે ધીર! એ બધી મામતના વિચાર કર. જે સજ્જન . હાય છે તે ગભીર અને વિચારશીલ હેાય છે
ગુણસુ દરીની મધુરી મધમાખ સમાન વાણી સાંભળી એ વાડવ (બ્રાહ્મણ ) વિચારમાં પડયા. અહા ! આ મારે વિષે રાગવાળી છે મે જે પૂર્વ અને મારા મનના અભિપ્રાય જણાવ્યા હોત તા બધુય સારૂં થાત, તે અત્યારે આટલા બધા પ્રયાસ મારે કરવા પડત નહિ, તેમ છતાંય પણ હવે એને છેાડી કેમ દેવાય ? ક્ષધિત કદિ માં આગળ પડેલા ભાજન થાળ પાછા ઠેલી શકે કે ?”
વિચાર કરીને તે બ્રાહ્મણ મેલ્યા. હું મુ`દરી ! તારૂ ક્શન જો કે સત્ય છે છતાં તારા વિના હું હવે જીવીશ નહિ, મારૂ જીવન અત્યારે તારે આધીન છે. ભલે કુળને કલંક લાગે, જગતમાં મારી નિંદા થવાની હા તેા ભલે થાઓ, અહીંથી સિદ્ધા દુર્ગતિમાં તારા સમાગમથી જવાતું હાય તા હું તૈયાર છું. પણ મારા જલતા જીગરને તા શાંત કર.
એ વાડવની અગાર સમી વાણી સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી ગઈ. શરીરના ભાગે શીલપાલવાના નિશ્ચય કરી ગુણસુ'દરી એલી, “જો તુ' મારા સંગમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com