________________
એકવીશ ભવના સ્નેહસંધ
૧૩૧
રહ્યો. સુલેાચન સાવાહ પણ મિત્ર મિત્ર કરતા પાકાર કરવા લાગ્યા.
મિત્રના નામે ઉંચેથી રૂદન કરતા સાવાહ આખરે થાકયા. એ અભિનય પુરો કરી હિંસુ દરીને આશ્વાસન આપવા લાગ્યા. હું સુદરી ! ગઇ ગુજરી ભૂલી જા. હવે હું શુ ́ કરીશ ? મારૂ શું થશે ? એવી ચિંતા કરીશ નહી. મારૂં ઘર તારૂ પાતાનુંજ જાણજે, તારૂ પેાતાનું સમજી મારા ઘરમાં તુ' સુખેથી રાજ કરે. આ મારૂં યૌવન, ધન વૈભવ એ બધું હું તારા ચરણમાં હાજર કર છું. હું' પાતે પણ આજથી તારા દાસ છું.”
પાપમુદ્ધિ સુલાચનની વાણી સાંભળીને ઋદ્ધિદરી મનમાં વિચાર કરવા લાગી. આહ ! આ પાપીનુંજ મધુ કારસ્થાન છે. મારા રૂપમાં લાભાઇને આ દુષ્ટ મારા પતિના શ્ચાત કર્યાં લાગે છે. કારણકે કાપિશાચથી ગ્રહાયેલાને સારા ખાટાનું ભાન ક્યાંથી હોય ? તેથી હું પણ હવે મારા શિયલના રક્ષણ માટે સાગરમાં હેમાઇ જાઉં, સ્વામિ વિના મારે જીવીને પણ શું કરવું ? પતિ વગરની કુલવાન સ્ત્રીઆને મરણ એ એજ શરણ છે” પાપમુદ્ધિ યુલેાચનના પંજામાંથી છુટવાને રૂદ્ધિ સાગરસમાધિના વિચાર કરવા લાગી, અત્યારે એને દિલાસો આપનાર કાઇ નહાતુ, અધાય સુલાચનના માણસા હતા. પાતે એકાકી શીલનું રક્ષણ શી રીતે કરી શકશે, જેથી મરણ એજ શ્રેષ્ટ છે, એમ સમજી સાગરમાં અપાપાત કરવાને તૈયાર થઈ. વળી એની વિચારાણિ પલટાઇ ગઇ.
જૈન શાસનમાં ભાલ મરણ નિષેધેલું છે. જીવતા જીવ ફરીને પણ કલ્યાણને પામે છે, પરન્તુ કામીના હાથ નીચે રહી હું શીલનું રક્ષણ શી રીતે કરીશ ? આ સાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com