________________
૧૨૯
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણે તે પેાતાની પુત્રીને ચાગ્ય હેાવાથી શેઠે પાતાની પુત્રીતે શુભ મુહૂર્તે તેની સાથે પરણાવી દીધી.
ભાગ્યશાળી સુધર્મને પ્રાના કર્યા વગર અનાયાસે ઋદ્ધિસુંદરી પ્રાપ્ત થવાથી લાકે તેના ભાગ્યની પ્રાસા કરવા લાગ્યા. પાતે ધર્મની પ્રશંસા કરવા લાગ્યા. કે અપૂર્વ ચિંતામણિ સરખા જૈનધર્મના પ્રભાવથી આ મનેાહર બાળાના વિના પ્રયાસે પાતે સ્વામી થયા હતા.
લગ્ન પછી કેટલાક સમય સુધમ સાકેતપુરમાં રહીને પછી સસરાની રજા મેળવી પાતાને નગર તામ્રલિપ્તીએ પ્રિયાની સાથે ચાલ્યા ગયા. ત્યાં બન્ને જણા એવા પ્રેમથી રહેવા લાગ્યાં કે જેઓ ક્ષણમાત્ર પણ જતાં પડતાં નહિ. શરીર જુદુ છતાં પ્રેમથી એક અભિન્ન એવાં તેના સસાર સુખ ભાગવતાં કેટલાક કાલ ચાલ્યા ગયા.
ધન કમાવા માટે સુધર્મ અનેક વસ્તુઓનાં વહાણ ભરીને પ્રિયાની સાથે સમુદ્રની મુસાફરીએ ચાલ્યા, સમુદ્રમાં મુસાફરી કરતાં તેમણે અકસ્માત સાગરને ખળભળતા જોયા, પ્રચંડ વાયુથી સાગરનાં માજા આકાશ પર્યંત ઉછળવા લાગ્યાં. પ્રચંડ તાફાનવાળા સાગરને જોઈ નાવિકા પણ ગભરાયા, વહાણા સ્થિર કરવા પ્રયત્ન કર્યા પણ સાગરની છાળા સાથે વહાણ અહીં તહીં' અથડાવા લાગ્યાં તે બધાંય જીવનની આશા છેાડી પાતપાતાના ઇષ્ટ દેવને સભારવા લાગ્યા. સુધર્મ અને ઋદ્ધિમુ દરીએ તેા બધી માહુજ જાળ છાડી સાગારી અણસન કરી દીધું.
આખરે એ ભયંકર તાફાની સાગરની છેળાએ વહાતે ભાગી નાખ્યું, માલ, ચરૂ, બાળ, વહાણના નાયિકા, નાકર, ચાકર વગેરેચે સાગરમાં જ સમાધિ લીધી, સાગરનાં માજામાં ડુબાડુબ કરતાં સુધ અને ઋદ્ધિકરીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com