________________
એકવીશ ભવના સ્નેહુસ બધ
સમજાય
છે. પરદેશગમન કરવાથી અનેક પ્રકારની ભાષા છે. અનેક માણસાના સમાગમ થાય છે. ચતુરાઈ આવે છે. નવીન કળાઓના અભ્યાસ થાય છે. માતાપિતાની છાયામાં રહી પિતાની લક્ષ્મીના ભાગ કરનારા તેમજ લક્ષ્મી ઉપાજૅન કરવાની વિદ્યાને નહી જાણનારા કુળદીપકા કુવાના દેડકાની માફક સારાસારને કાંઈ જાણતા નથી.”
ત્યારે તેા તુ પણ હવે તારા પિતા જેવા હાંશીયાર થયાને ? દેશાવરથી ક્યારે આવ્યા ? કાંઈ ધન કમાવી લાન્યા કે ખાલી આબ્યા ?”
દેવ ! આપના પુણ્યપસાયથી હજી ગઈકાલે જ આન્ગેા છું. મારા ભાગ્ય અનુસારે ધન પણ લાગ્યે છુ”,
કુમાર ! તુ' પણ પરદેશ જતે હોંશીયાર તે થયા છે. દેશાવરમાં તેં ક્યાં ક્યાં મુસાફરી કરી. ? તને શું શું અનુભવ થયા ? કાંઈક નવીન આશ્ચય જોયુ” હાય તા કહે છ
નરેન્દ્રે ! અનેક કરીયાણાની પાડીયા ભરીને સાની સાથે ઘણાં ગામ, નગર અને શહેરાને જોતા ને વ્યાપાર કરતા હું દેવશાલપુર નગરે ગયા. ત્યાં કાયમ રહીને બ્યાપાર કરવા લાગ્યા, પુષ્કળ ધન મેળવી ગઈકાલે જ હજી આળ્યા છુ” દત્તકુમારે પાતાની મુસાફરીને લગતી હકીકત રાજાને કહી સભળાવી. અને વજ્રના અંત માં છુપા વેલું એક ચિત્રપટ બહાર કાઢી રાજાના હાથમાં આપ્યુ રાજાની નજર ચિત્રપટ જોતાં જ એક ધ્યાન થઈ ગઇ.
આહા ! આ કઈ દેવીનું ચિત્ર હશે ? શું પાતાલ ન્યા કે દેવાંગના ? શું વિધાધર કન્યા કે નાગકન્યા? શુ એનાં નેત્ર ! શુ' એનું વદન ! શી એની સુરતા ! શુ* માહકતા ! અગાપાંગ પણ અદ્ભૂત જ !” આ મનાહર ચિત્રમાં રહેલી બાળાના સૌ યને અતૃપ્ત નયને નિહાળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com