________________
એક્વીશ ભવના સ્નેહસ અધ
૧૦૧
ઝીલી લેનારી ચાર પ્રિયાએ છે જે હરરાજ શેઠના ચિત્તને અનુસરનારી–આજ્ઞાંકિત છે.”
“વણીક સ્ત્રીની પ્રશંસા કરવા જતાં તમે દેવીની નિંદા ન કરે. ”
“અરે ભાઇ! નિંદા સ્તુતિને એમાં સવાલ જ નથી. આતા જગત પ્રસિદ્ધ વાત છે અને તેય આપણા નગરની, ખાતરી કરી ત્યાને,
એ વાતચિત એટલેથી અટકી ગઈ, પણ દૈવયોગે એ વાતચીત રાજાના મનને ભ્રમિત કરતી ગઇ. એ ચારે ચુવતીઓ ઉપર રાજા આસક્ત થયા, જગતમાં એક વસ્તુને જોવામાં એટલી બધી આસક્તિ નથી થતી કે એ વસ્તુની પ્રશસા સાંભળવાથી થાય છે ત્યારથી અમારા એ ધ વાન રાજા અધમી અાચી બની ગયા.
પરસ્ત્રીઓની પ્રશંસા માત્રથી પરાભવ પામેલા એ રાજા અહેાનિશ દુર્ધ્યાન કરવા લાગ્યા એ વણીક રમણીઆને વશ કરવાના ઉપાય ચિંતવવા લાગ્યા. લાકા માતાની નિંદા કરે નહિ તે એ ચારે રમણીએ પાતાને આધીન થાય એવા શુ ઉપાય ?
એ સીઆના વિરહ 'અગ્નિથી સતી થયેલા રાજા રાજકાજમાં પણ ઉદાસ વૃત્તિવાળેા થઇ ગયા. કામાગ્નિથી દૃશ્ય થયા છતા પેાતાના નિર્માળ કુળને મલીન કરવાને પણ તૈયાર થયા. ઘુવડ તા. રાત્રિએ અધ હોય છે. પણ ફ્રામાંધ તા દિવસ અને રાત્રિએ પણ અધ હોય છે.
२
ચપાપતિની કથા.
પરીના રગથી રંગાયેલા આ વ્યભિચારી રાજા વિનયધરને ફસાવવાના વિચાર કરવા લાગ્યા. તે સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com