________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । ૨૦ નીર=પાણ. નીતિ -
નીતિ . નીકળ્યું ના પાણુમાં જન્મેલું,-કમળ. તેનાથી મડિત-શભા પામેલું મઢા=રાજહંસ. માનવમન, અને માનસ સરોવર. કૈલાસ પર્વત પાસે આવેલું આ સરોવર ચોમાસામાં હસોનું રહેઠાણ બને છે. સાથેના કમલવાચક શબ્દો યાદ કરે
सहस्रपत्रं कमलं शतपत्रं कुशेशयम् । पङ्केरुहं तामरसं सारसं सरसीरहम् ॥
(સ. એ.) ૌ. ૨૬
ના. ( નાનું. સ્ત્રી. લિં.=આખી. સહ્યાદ્રિના ઉત્તર ભાગમાં આવેલા ગોદાવરીના પ્રદેશની સુંદરતા વાલ્મીકિએ રામાયણમાં વર્ણવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com