________________
(૬૦ ) વર્ષને સમય વીત્યું જ હશે, એમ કૃણિકના રાજ્યત્વકાળના બાવીશમા વર્ષમાં ભગવાનનું નિર્વાણ થયું હતું એમ સિદ્ધ થાય છે. એટલે ઈ. સ. પૂ. ૫પર ની આસપાસ શ્રેણિક રાજાનું મૃત્યુ, કૃણિકની રાજ્યગાદી, ચંપાને પુનરુદ્ધાર વિગેરે હકીકતે બની છે.
ઈતિહાસકારે વિન્સેન્ટ રમીથ, કે. પી. જયસ્વાલ, મુનિ કલ્યાણવિજય વિગેરેનું પણ એમ જ માનવું છે. કૃણિકને રાયતકાળ. ઈ. સ. પૂ. પપ૨ થી ૫૧૮.
કે. પી. જયસ્વાલ, ઈ. સ. પૂ. પ૫૨-૫૧૮ સુધી
મુનિ કલ્યાણવિજય. ઈ. સ. પૂ. ૫૫૪-પર૭.
અલિ હિસ્ટરી, ચોથી આવૃત્તિ, વિન્સેન્ટ સ્મિથકૃત વળી ચંપાપુરીમાં ફ્રેણિકની રાજ્યગાદી સંબંધી એક બૌદ્ધ ગ્રન્થ(?)નું અવતરણ ટાંકે છે, પણ વાસ્તવમાં તે એ બી ગ્રન્થ જ નથી અને તે કૃણિક રાજા સંબંધી નથી. તે પૌરાણિક ગ્રન્થ છે અને રાજા ઉદાયીના સંબંધી હકીકત બતાવે છે.
* રાજા અજાતશત્રુએ ચંપાપુરીમાં ગાદી બનાવી હતી, પણ બૌદ્ધ ગ્રન્થમાં એમ જણાવાયું છે કે તેણે પોતાના રાયે ચોથા વર્ષે પાટલીપુત્ર(કુસુમપુર)માં ગાદી ફેરવી હતી. ભા. ૧, પૃ. ૨૭
Pargiter's dynastic list in Kali-ages P. 69.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com